Thursday, September 11, 2025
Uam No. GJ32E0006963

Vodafone રજૂ કર્યો 129 રૂપિયાનો નવો ધમાકેદાર પ્લાન

પ્રીપેડ ગ્રાહકો માટે વોડાફોન લાવ્યું છે કે એક નવો પ્લાન. આ પ્લાનમાં 129 રૂપિયાનો છે. 129નો આ પ્રીપેડ પ્લાન વોડાફોન તરફથી બોનસ કાર્ડ પ્લાન છે અને તેમાં ભારતની અંદર અનલિમિટેડ લોકલ,...

મોરબીમાં માસૂમ બાળાની હત્યાના બનાવમાં પાલક માતા સહિત ચાર સામે ગુનો નોંધાયો

ફોરેન્સિક પીએમમાં બાળાનું ગુગળાવાથી મોત થયાનું ખુલતા બાળકીની હત્યા થયાનો ભાંડો ફૂટ્યો મોરબી : મોરબીમાં માસુમ બાળાના શંકાસ્પદ મોતના પ્રકરણમાં ફોરેન્સિક પીએમ રિપોર્ટમાં આ બનાવ હત્યાનો હોવાનો પર્દાફાશ થયો હતો. જેમાં બાળાનું...

પાનેલી-મકનસર જુથ પાણી પુરવઠા યોજનાનું ભુમિપૂજન કરતા કેબિનેટ મંત્રી બાવળિયા

યોજનામાં અંદાજીત રૂા.૨૭ કરોડનો ખર્ચ થશે : ૧૦ ગામોને આ યોજનાથી થશે લાભ મોરબી : આજરોજ મોરબી જિલ્લાના પાનેલી-મકનસર જુથ પાણી પુરવઠા યોજના(મચ્છુ-૨ આધારિત)નું પાણી પુરવઠા ,ગ્રામ ગૃહ નિર્માણ અને પશુપાલન મંત્રી...

મોરબીના શનાળા ગામે ૧૮ વર્ષના વરરાજાના બાળ લગ્ન અટકાવાયા

મોરબી : મોરબીના શનાળા ગામે ૧૮ વર્ષના વરરાજાના બાળ લગ્ન થતા હોવાની માહિતી મળતા બાળ લગ્ન પ્રતિબંધક અધિકારીએ ઘટના પોલીસને સાથે રાખીને ઘટના સ્થળે દોડી જઈને બાળ લગ્ન અટકાવ્યા છે. બાળ લગ્ન...

મુખ્યમંત્રી વિજય રૂપાણીને તાવ સાથે ઉલ્ટીઓ, આંતરડામાં સોજો..બીજી માર્ચનાં કાર્યક્રમો રદ

ગાંધીનગર: ગુજરાત મુખ્યમંત્રી વિજય રૂપાણીને આજે શુક્રવારે સવારે વોમિટીંગ અને તાવની અસર વર્તાતી હતી. મુખ્યમંત્રીના સ્વાસ્થ્યની પ્રાથમિક તપાસ ગાંધીનગર સિવીલ હોસ્પિટલના તબીબોએ કરી હતી. વિજય રૂપાણી ત્યાર બાદ તેમના નિર્ધારિત કાર્યક્રમ અનુસાર...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીમાં આ વર્ષે પ્રાચીન સંસ્કૃતિની થીમ સાથે સંકલ્પ નવરાત્રી મહોત્સવનું ધમાકેદાર આયોજન

મોરબી: યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા સતત 16માં વર્ષે તમામ સમાજ માટે નવરાત્રીનું શાનદાર આયોજન : તમામ બહેનોને ફ્રી એન્ટ્રી : તમામને તિલક કરીને...

મોરબીમાં પોકસો તથા અપહરણ કેસના આરોપીઓનો નિર્દોષ છુટકારો

  મોરબી સીટી એ ડીવી પોલીસ સ્ટેશનમાં ફરીયાદીશ્રીએ એવી ફરીયાદ કરેલ કે આ કામના આરોપી નં.૧ ધમ્મરનાથ ઉર્ફે વીશાનાથ રૂમાલનાથ પઢીયાર નાઓએ આ કામના...

હળવદના નવા અમરાપર ગામે કોંગ્રેસ અગ્રણીઓએ તંત્રની સાથે રહી પાણીનો નિકાલ કરાવ્યો

હળવદ : હળવદ પંથકમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદ વરસી રહ્યો છે. ત્યારે કાયમી પાણી નિકાલની જગ્યા ઉપર દબાણ થઈ જવાના કારણે અનેક સ્થળો પર...

મોરબીમાં નવલખી ઓવરબ્રિજના સર્વિસ રોડ પર મોતના ખાડા !!

મોરબી: મોરબીના નવલખી ફાટક નજીક આવેલા ઓવરબ્રિજના સર્વિસ રોડ ઉપર નેકસસ સિનેમાથી મોરબી તરફ આવવાના રસ્તા પર મસમોટા ખાડા પડી ગયા છે. જેના કારણે...

વરસાદથી માળીયા પંથકમાં ખેડૂતોને નુકશાન, જિલ્લામાં અન્યત્ર ફાયદો

મોરબી : મોરબી શહેર-જિલ્લામાં સતત ચાર દિવસથી પડી રહેલા વરસાદ વચ્ચે ખેડૂતોમાં કહી ખુશી કહી ગમ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. ખાસ કરીને...