હંદવાડામાં 3 દિવસથી એન્કાઉન્ટર શરૂ : 2 આતંકી ઠાર અને 5 જવાન શહીદ

22
161
/

કાશ્મીરના હંદવાડામાં 72 કલાક પછી પણ ભારતના સુરક્ષા દળો અને ત્રાસવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે જેમાં 4 જવાન શહીદ થયા છે.શહીદ થયેલા જવાનોમાં 3 સીઆરપીએફના અને 2 પોલીસના છે.

આ એન્કાઉન્ટરમાં 2 આતંકીઓ પણ ઠાર મરાયા છે. હંદવાડાના બાબગંડ વિસ્તારમાં શુક્રવારથી આ એન્કાઉન્ટર ચાલી રહ્યું છે.ઈન્ટેલીજન્સના ઇનપુટ પ્રમાણે આ વિસ્તારમાં એક મકાનમાં ત્રાસવાદીઓ છુપાયેલા હતા.આ માહિતી મળ્યા બાદ સુરક્ષા દળોએ આ વિસ્તાર કોર્ડન કર્યો હતો અને ટેરરિસ્ટ સાથે એન્કાઉન્ટર શરૂ થયું હતું

આવા વધુ સમાચારો માટે નીચેની લિન્ક પર ક્લિક કરો અને The Press Of India નું ફેસબુક પેજ લાઇક કરો…

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/

22 COMMENTS

Comments are closed.