પીપળી- અણિયારી રોડ તાત્કાલિક રિપેર કરવા મુખ્યમંત્રીને રજુઆત
મોરબી: જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન લોરિયાએ રાજ્યમંત્રી,કેબિનેટ મંત્રી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ પાટીલ ભાઉને કરી રજુઆત
મોરબી :મોરબી જિલ્લાનો સૌથી ખરાબમાં ખરાબ હાલતમાં રહેલા પીપળી- અણિયારી રોડને તાત્કાલિક રિપેર કરવા જિલ્લા...
મોરબીમાં નવલખી રોડની સોસાયટીમાં ત્રણ મહિનાથી પાણી નથી મળતું
મોરબી: જળભંડાર અખૂટ હોવા છતાં તંત્રની અણઆવડતને કારણે ભરશિયાળે પાણીના સાંસા, પાલિકામાં ચીફ ઓફિસર કે પ્રમુખ હાજર ન હોવાથી સ્થાનિકોમાં રોષ
મોરબી : મોરબીમાં જળભંડાર છલોછલ ભરેલા હોવા છતાં શહેરની નવલખી રોડની...
મોરબી ભાજપ મહિલા મોર્ચાના પ્રમુખ સંગીતાબેન ભીમાણી દ્વારા સુપોષણ અંતર્ગત કાર્યક્રમ યોજાયો
મોરબી ભાજપ મહિલા મોર્ચા દ્વારા ગર્ભવતી બહેનોને તેમજ નાના બાળકોને 'શક્તિ' સુપોષણ અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોરબી તેમજ ચચાપરમાં આંગણવાડી ખાતેગર્ભવતી બહેનો અને કુપોષિત બાળકોને પોષણયુક્ત આહાર આપવામાં આવેલ હતો
...
હળવદ દુર્ઘટના અંગે ગૃહમંત્રી અમિત શાહે મુખ્યમંત્રી સાથે ફોન પર વાત કરી મહિતી મેળવી
રાજયમંત્રી બ્રિજેશભાઈ મેરજા પણ ગાંધીનગરમાં કેબિનેટ બેઠક છોડી હળવદ આવા રવાના થયા
હળવદ : આજની હળવદની ગોઝારી દુર્ઘટના અંગે ગૃહમંત્રી અમિત શાહે મુખ્યમંત્રી પાસેથી ફોન ઉપર વિગતો મેળવી છે. સાથે તેઓએ મૃતકોના...
જીવ ને ‘શિવ’ સાથે મિલનનો અવસર દિવ્ય શ્રાવણ માસનો આજથી શુભારંભ
મોરબી: જીવ ને 'શિવ' સાથે મિલનનો દિવ્ય અવસર શ્રાવણ માસનો આજથી શુભારંભ થયેલ છે ત્યારે 'ધ પ્રેસ ઓફ ઇન્ડિયા' ન્યૂઝ નેટવર્ક તેમના તમામ વાંચકો- દર્શકોને શ્રાવણ માસની હાર્દિક શુભકામના પાઠવે છે
'દિવ્યદ્રષ્ટિ'...




















