મોરબીના લાયન્સ ક્લબ નઝરબાગ દ્વારા મિત્રની સ્મૃતિમાં પાણીનું પરબ અર્પણ કરાયું
મોરબી: મોરબીના યુવાનનું તાજેતરમાં મૃત્યુ થતા મિત્ર ધવલની સ્મૃતિમાં લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ દ્વારા મોરબી રેલ્વે સ્ટેશન પર વોટર પ્યુરીફાયર વિથ કુલીંગ પાણી પરબ અર્પણ કરવામાં આવ્યું છે
લાયન્સ ક્લબ ઓફ...
મંગળવાર : મોરબી જિલ્લામાં વધુ એક કેસ આવ્યો, ટંકારાના નસીતપરનો યુવાન થયો સંક્રમિત
ટંકારા તાલુકાના કુલ કેસની સંખ્યા થઈ 8, જયારે મોરબી જિલ્લાના કુલ કેસ થયા 259
ટંકારા : મોરબી જિલ્લામાં આજે મંગળવારે બપોરે બીજો કોરોનાનો કેસ નોંધાયો છે. જેમાં ગઈકાલે જામનગર લેબમાં પેન્ડિંગ રહેલા...
માળીયા ના પ્રતિષ્ઠિત સામાજિક કાર્યકર તથા પ્રેસ પ્રતિનિધિ જયદેવસિંહ જાડેજા નો આજે જન્મદિન
માળીયા ના પ્રતિષ્ઠિત સામાજિક કાર્યકર તથા પ્રેસ પ્રતિનિધિ જયદેવસિંહ જાડેજા નો આજે જન્મદિન હોય તેમને તેમના સગા વહાલાઓ તેમજ બહોળા મિત્ર વર્તુળ તરફથી હાર્દિક શુભકામનાઓ મળી રહી છે. ત્યારે આ તકે...
મોરબી : ભારે પવનના કારણે અણિયારી ટોલનાકે નુકશાન : વાહન વ્યવહાર થોડીવાર ઠપ્પ
મોરબી : માળિયા- હળવદ હાઇવે ઉપર આવેલ અણિયારી ટોલનાકાને ભારે પવનના કારણે નુકશાન થયું છે. ઉપરના ભાગેથી છાપરા નીચે પડી ગયા હતા. જો કે સદનસીબે કોઈ દુર્ઘટના ન ઘટી હતી. પરંતુ...
હું કોંગ્રેસમાં જ છું અને રહેવાનો : બ્રિજેશ મેરજા
કોંગ્રેસે મને બહુ આપ્યું છે : મોરબી – માળીયાની જનતાનો વિશ્વાસ મારી સાથે છે
મોરબી : રાજ્યમાં ધારાસભ્યોની ઠેકડા – ઠેકડી વચ્ચે મોરબી – માળીયાના કોંગી ધારાસભ્ય બ્રિજેશ મેરજા ભાજપમાં જોડાઈ રહ્યાની...