વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા સહિતના આરોપીઓ તા.1 ડિસેમ્બર સુધી પોલીસ રિમાન્ડ ઉપર
તપાસનીશ પોલીસ અધિકારી દ્વારા 10 દિવસના રિમાન્ડની માંગ સાથે આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા
મોરબી : હાલ મોરબીના ચકચારી પગરખા કાંડ મામલે આજે વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા સહિતના આરોપીઓને દસ દિવસના રિમાન્ડની...
મોરબીમાં ખોડિયાર જયંતિએ બાવન ગજની ધજા સાથે માટેલ સુધી પદયાત્રા યોજાઈ
ભડીયાદ ગામના ૧૫૦ ભાવિકોએ પગપાળા યાત્રા કરીને ખોડિયાર માંના મંદિરે શીશ ઝુકાવ્યુ
મોરબી : મોરબીના ભડિયાદ ગામના આઈશ્રી ખોડીયાર ગ્રૂપ દ્વારા માટેલ સુધીની પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૧૫૦ જેટલા ભાવિકોએ...
મોરબીનું આકાશ પતંગોથી છવાયું, ઉતરાયણની આનંદભેર ઉજવણી
મોરબી : આજે રંગીલા અને મોજીલા મોરબીવાસીઓ પતંગોત્સવની ધમાલ મસ્તી સાથે ઉજવણી કરી રહ્યા છે. સવાર પડતાની સાથે દરેક મકાનની અગાશીઓ ઉપરથી કાયપો છે ની ચીચીયારીની આંધી ઉઠી છે. આખું...
ચૂંટણી-ખર્ચ રજૂ કરવાની તારીખમાં વારંવાર ફેરફારથી પેટા ચૂંટણી લડેલા ઉમેદવારો મૂંઝવાયા
અધિકારીઓની સાનુકૂળતા ઉમેદવારોની પ્રતિકૂળતા બનતા ઉમેદવારોમાં અસંતોષની લાગણી
મોરબી: હાલ તાજેતરમાં પુરી થયેલી મોરબી-માળિયા વિધાનસભાની પેટા ચૂંટણીમાં 12 ઉમેદવારોએ ઝંપલાવ્યું હતું. ચુંટણીપંચના નિયમો અનુસાર પરિણામ બાદ એક માસની અંદર તમામ ઉમેદવારોએ ચૂંટણીમાં...
મોરબીના જેતપર ગામેથી જુગાર રમતા છ શખ્સો ઝડપાયા
મોરબી તાલુકા પીએસઆઇ અર્જુનસિંહ જાડેજા સહિત સ્ટાફે બાતમીના આધારે દરોડો પાડ્યો
મોરબી : મોરબીના જેતપર ગામે જુગરધામ ચાલતું હોવાની બાતમીના આધારે મોરબી તાલુકા પીએસઆઇ અર્જુનસિંહ જાડેજા સહિત સ્ટાફે બાતમીના આધારે દરોડો પાડી...