મોરબી: વેરા વસુલાત વિભાગમાં સર્વર ઠપ્પ થતા લોકો લાઈનમાં
મોરબી : હાલ મોરબી પાલિકાને આ વર્ષે વેરા વસુલાતની સારી શરૂઆત થઈ છે તેવા સમયે જ સર્વરના ધાંધિયા સર્જાતા આજે મોરબી પાલિકામાં વેરો ભરવા આવેલા અનેક આસમીઓને હેરાનગતિ ભોગવવી પડી હતી.
મોરબી...
કૌન બનેગા સરપંચ? મોરબી કાલે જિલ્લાની 197 ગ્રામ પંચાયતની ચૂંટણી
2 હજારથી પણ વધુનો પોલિંગ સહિતનો સ્ટાફ મતદાન મથકોએ રવાના
મોરબી : હાલ મોરબી જિલ્લાની ગ્રામ પંચાયતની ચૂંટણીનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે. રવિવારે 19 ડિસેમ્બરે યોજાનારી ગ્રામ પંચાયતની ચૂંટણીને હવે...
મોરબી નગરપાલિકાનું ટ્રેક્ટર..ટાયરમાં હવા વગર પણ દોડે છે !!
મોરબી : તાજેતરમા હવા વગરના ટાયર હોય અને એમાં પણ ટાયર ફાટી જાય પછી પાછળની ટ્રોલી રોડ ઉપર ડોલતી હોય, ટ્રેકટરના આવા સ્ટંટ તો ભાઈ નસીબદારને જ જોવા મળે. આ સ્ટંટ...
મોરબીમાં વહેલી સવારે 4 વાગ્યાથી ધીમી ધારે મેઘરાજાની એન્ટ્રી, લોકોમાં ખુશીની લહેર દોડી ગઈ
મોરબીમાં ગત રાત્રે અને આજે વહેલી સવારથી ધીમી ધારે વરસાદ શરુ થઇ ગયો હતો. જેને લીધે ઉકળાટ અનુભવતા લોકોમાં આનંદની હેલી ઉમટી હતી. મોરબીમાં વહેલી સવારે 6 થી 8 દરમિયાન 4...
મોરબી: ખાનગી હોસ્પિટલોને સિવિલમાંથી મ્યુકરમાઇકોસીસના ઇન્જેક્શનો અપાશે
મોરબીની સિવિલમાં હાલ 100થી વધુ ઇન્જેક્શનનો જથ્થો ઉપલબ્ધ
મોરબી : મોરબીની ખાનગી હોસ્પિટલોને મ્યુકરમાઇકોસીસ બીમારીમાં ઉપયોગી એવા એમફોટેરિસીન નામના ઇન્જેક્શન સિવિલ હોસ્પિટલમાંથી આપવામાં આવશે. હાલ સિવિલ હોસ્પિટલમાં આવા 100થી વધુ ઇન્જેક્શનનો જથ્થો...