Wednesday, June 3, 2026
Uam No. GJ32E0006963

વાંકાનેરમાં પ્રેમ પ્રકરણમાં યુવતીના પિતાની હત્યા કરનાર ચાર ઝડપાયા

વાંકાનેર પોલીસે ગણતરીની કલાકોમાં ચારેય આરોપીને દબોચી લીધા વાંકાનેર : વાંકાનેરના સરતાનપર ગામે આજે પ્રેમ પ્રકરણમાં યુવતીના પિતાની હત્યા કરવાનો બનાવ સામે આવ્યા બાદ વાંકાનેર પોલીસે આ બનાવની ગણતરીની કલાકોમાં હત્યા કરનાર...

મોરબીમાં રેવન્યુ પ્રેક્ટિસ કરતા વકીલોની કાલે હડતાલ

સ્ટાફ ઘટ, સર્વર ઠપ્પ સહિતના પ્રશ્નો મામલે વકીલોએ હળતાલનું શસ્ત્ર ઉગામયુ : જરૂર પડે તો અચકોસ મુદતની હડતાલની ચીમકી મોરબી : મોરબીમાં રેવન્યુ પ્રેક્ટિસ કરતા વકિલો આવતીકાલે હડતાલ ઉપર ઉતરી જશે. સબ...

મોરબીના પબ્લિક યુરિનલ માં લાગી પાકિસ્તાન મુર્દાબાદ સૂત્ર સાથેની ટાઇલ્સ

સામાકાંઠા વિસ્તારના શોપિંગ સેન્ટરમાં પાકિસ્તાનનો જબરદસ્ત વિરોધ મોરબી : જમ્મુ કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના કાફલા ઉપર આંતકવાદી હુમલામાં ૪૪ જવાનો શહીદ થતા પાકિસ્તાન પ્રત્યે ફિટકાર વરસી રહ્યો છે ત્યારે મોરબીમાં પાકિસ્તાનનો જબરદસ્ત વિરોધ...

મહારાષ્ટ્રમાં પત્નીને મોતને ઘાટ ઉતારી મોરબીમાં છુપાયેલા શખ્સને દબોચી લેવાયો

મોરબી એલસીબી અને મહારાષ્ટ્રના અમરાવતીની પોલીસ ટીમ દ્વારા સયુંકત કાર્યવાહી મોરબી : મહારાષ્ટ્રના અમરાવતી જીલ્લાના રાજાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોતાની પત્નિનું ખુન કરી મોરબી આવી ગયેલા નરાધમ પતિને મોરબી એલ.સી.બી. તથા મહારાષ્ટ્ર પોલીસે...

એસટી કર્મચારીઓની હડતાલ સમાપ્ત : સાતમા પગારપંચની માંગ સ્વીકારાઈ

સવારે ચાર વાગ્યાથી એસટીના પૈડાં ફરવા લાગશે : ૪૫૦૦૦ કર્મચારીઓને મળશે લાભ મોરબી: મોરબી સહિત રાજ્યભરમાં એસટી કર્મચારીઓની હડતાલના બીજા દિવસે સરકારે સાતમા પગારપંચની માંગ સ્વીકારી લેતા હડતાલનો સુખદ અંત આવ્યો છે...
100,000FansLike
2,500FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

ટંકારામાં પ્રોહિબિશનના બે દરોડા: મકાન અને વાડીમાંથી ૫૬ હજારનો મુદ્દામાલ જપ્ત

ટંકારા પોલીસે પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરતા અલગ-અલગ ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા છે. પોલીસની ટીમોએ ટંકારામાંથી એક કાર, રહેણાંક મકાન તેમજ વાડીમાં છુપાવેલો...

વાંકાનેરના ભેરડામાં બાળકો સચવા મુદ્દે સગર્ભા પત્ની પર પતિનો હિંચકારો હુમલો: મારી નાખવાની ધમકી...

વાંકાનેરના ભેરડા ગામે પિયરમાં રહેતી આઠ માસની સગર્ભા મહિલા પર તેના પતિએ ઉગ્ર બોલાચાલી કરીને લાતો અને ઢીકાપાટુનો માર માર્યો હતો. બાળકો રાખવા બાબતે...

મોરબીમાં ત્રણ અપમૃત્યુના બનાવ: ત્રણ યુવાનના મોત

મોરબી અપમૃત્યુની ત્રણ અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. જેમાં બે શ્રમિકોના કારખાનામાં અકસ્માતે મોત નિપજ્યા હતા, જ્યારે એક યુવકે અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી...

મોરબી જિલ્લામાં જુગાર સામે પોલીસની લાલ આંખ: આઇપીએલ મેચ પર સટ્ટો રમતો એક, જુગાર...

મોરબી જિલ્લામાં જુગારની પ્રવૃત્તિઓ સામે પોલીસે લાલ આંખ કરી છે. મોરબી શહેર અને વાંકાનેર સીટી પોલીસની ટીમોએ જુદા-જુદા સ્થળોએ દરોડા પાડીને ક્રિકેટ મેચ પર...

વાંકાનેરના રાતાવીરડામાં વ્યાજખોરોએ યુવક પાસે ૧૨૦ ટકા સુધીનું વ્યાજ વસૂલી બળજબરીથી બાઇક-દાગીના પડાવી લીધા

વાંકાનેરના રાતાવીરડા ગામે રહેતા એક લેબર કોન્ટ્રાક્ટર યુવકને મજૂરોના પૈસા ચૂકવવા અને ભાઈની સારવાર માટે વ્યાજે લીધેલા નાણાં ભારે પડ્યા હતા. ત્રણ વ્યાજખોરોએ યુવકને...