મોરબીના રામેશ્વરનગરમાં જુના મનદુઃખ મામલે બઘડાટી : સામસામી ફરિયાદ
મોરબી : મોરબીના રામેશ્વરનગર ગામે જુના મનદુઃખ મામલે બે પરિવારો વચ્ચે માથાકૂટ થયા બાદ મારામારી થઈ હતી. આ બનાવ બાદ બન્ને પક્ષોએ એકબીજા ઉપર હુમલો કર્યાની સામસામી ફરિયાદ તાલુકા પોલીસ મથકે...
મોરબી ના પેપરમિલમા કન્વેટર બેલ્ટમાં આવી જતા ઇજાગ્રસ્ત થયેલી મહિલાનું મોત
મોરબીના લીલાપર ગામ પાસે આવેલ પેપરમિલમાં કામ કરતી વખતે કન્વેટર બેલ્ટમાં આવી જતા ગંભીર રીતે ઇજા પામેલા શ્રમિક મહિલાનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.તાલુકા પોલીસે આ બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી...
માળીયા: જુનાઘાંટીલા ગામે દિકરીના જન્મદિવસે ૪૦૦ ચકલીઘર પાણીના કુંડા ચણ સ્ટેન્ડનુ વિતરણ
જુનાઘાંટીલા ગામના વિજયભાઈ દેત્રોજાની લાડકી દીકરી પુર્વાના જન્મદિવસે જિલ્લા પંચાયત સદસ્ય મહેશભાઈ પારજીયા મોરબી યુથ કોંગેસ પ્રમુખ સંદીપભાઈ કાલરીયા જુનાઘાંટીલા ગામના સરપંચ ઉમેશ જાકાસણીયાસહીતનાએ હાજરી આપી
માળીયામિંયાણાના જુનાઘાંટીલા ગામે દેત્રોજા પરીવારે...
મોરબી: વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબાએ યુવાનને પગારને બદલે મોઢામાં પગરખું લેવડાવ્યું
વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા અને તેના ભાઈ સહિતના શખ્સોના કારનામા મામલે એટ્રોસીટી એકટ સહિતની કલમો મુજબ ગુન્હો નોંધાયો
મોરબી : મોરબીમાં પોતાને રાણીબા તરીકે ઓળખાવતી યુવતીએ પોતાને ત્યાં માર્કેટિંગ માટે કામે રાખેલા...
ઇન્ડિયન લાયન્સ ક્લબ મોરબી ના પ્રમુખ પદે ભાવેશભાઈ દોશીની વરણી
ઇન્ડિયન લાયન્સ ક્લબ મોરબી ના વર્ષ 2019 ના પ્રમુખ સહિતના હોદ્દેદારો નો શપથ ગ્રહણ સમારોહ તાજેતરમાં યોજવામાં આવ્યો હતો જેમાં મુખ્ય અતિથિ તરીકે ઇન્ડીયન લાયન્સ ક્લબના નેશનલ ચેરમેન હિતેશભાઈ પંડ્યા હાજર...