Saturday, August 16, 2025
Uam No. GJ32E0006963
Home Featured

Featured

Featured posts

રાજકોટની ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કોલેજના ગ્રાઉન્ડમાં 12 જાન્યુ.એ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ

દર વર્ષે રાજ્યના વિવિધ શહેરોમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે રાજ્ય સરકાર દ્વારા 12 જાન્યુઆરી 2025ને રવિવારના રોજ રાજકોટના ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કોલેજના ગ્રાઉન્ડ ખાતે આયોજન કરવામાં...

મોરબીની પીપળીયા ચોકડી નજીક 2500 લીટર શંકાસ્પદ પ્રવાહી સાથે બે પકડાયા

મોરબી : મોરબી જિલ્લામાં ટ્રકમાં ડીઝલને બદલે સસ્તાભાવે મળતું જવલનશીલ પ્રવાહી ભરવાનું કૌભાંડ ચાલી રહ્યું હોવાની બાતમીને આધારે મોરબી એલસીબી અને ડીવાયએસપીની સંયુક્ત ટીમે પીપળીયા ચોકડી નજીક દરોડો પાડી શંકાસ્પદ પ્રવાહી...

મોરબીના ગાયત્રીનગર સ્થિત સંકલ્પસિદ્ધ અંબાજી મંદિરે ચૈત્રી નવરાત્રિની ઉજવણી કરાશે

મોરબી : આગામી તારીખ 30 માર્ચથી ચૈત્રી નવરાત્રિ શરૂ થઈ રહી છે ત્યારે મોરબીના વાવડી રોડ પર ગાયત્રીનગર ખાતે આવેલા સંકલ્પસિદ્ધ અંબાજી માતાજીના મંદિરે ચૈત્રી નવરાત્રિની ભાવભેર ઉજવણી કરવામાં આવશે. ચૈત્રી...

હળવદમા વીજચોરો ઉપર તવાઈ, ત્રણ દિવસમાં રૂ.૭૭.૯૫ લાખની વીજચોરી ઝડપાઈ

હળવદ : હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસથી પીજીવીસીએલની જુદી જુદી ટીમો દ્વારા વીજ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.જેમાં 112 કિસ્સામાં વીજચોરી ઝડપાઈ જતા રૂ.77.95 લાખનો દંડ ફટકારવામાં આવ્યો...

મોરબીમાં કેનાલ રોડ પર રસ્તા સમારકામની કામગીરીનું નિરીક્ષણ કરતા કમિશનર

મોરબી : સમગ્ર રાજ્યમાં વરસાદને પગલે વિવિધ સ્થળોએ શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારના માર્ગો નુકસાનગ્રસ્ત થયા છે. આ માર્ગોને પુનઃ વાહન વ્યવહાર યોગ્ય બનાવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશા નિર્દેશન હેઠળ રાજ્ય સરકારે...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

આવતીકાલે મોરબીના સેવાભાવી અજય લોરીયા દ્વારા 15000 તિરંગા નું વિતરણ કરાશે

મોરબીના સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશનના ચેરમેન અને રાષ્ટ્ર ભક્ત અજય લોરીયા દ્વારા હર ઘર તિરંગા અંતર્ગત લોકો પોતાના ઘરે રાષ્ટ્ર ધ્વજ ફરકાવી શકે...