મોરબી: શાકમાર્કેટ કરિયાણા એશો. તરફથી બ્રિજેશભાઈને શુભેચ્છા પાઠવાઈ
મોરબી શાકમાર્કેટ ના કરિયાણા એસોસિએશન દ્વારા વિજેતા ઉમેદવાર બ્રિજેશભાઈ મેર્જાને હાર્દિક શુભેચ્છા પાઠવવામાં આવેલ છે જેમાં પ્રમુખશ્રી રસિકલાલ મજેઠીયા તથા ઉપપ્રમુખ શ્રી મનીષભાઈ મનસુખલાલ હિરાણી સહિતના તમામ વેપારી ભાઈઓ જોડાયા હતા...
મોરબીની નવયુગ સ્કૂલના વધુ બે વિદ્યાર્થીઓ કોરોનાની હડફેટે
ગઈકાલે રવિવારે જાહેર થયેલા 3 કેસમાંથી બે કેસ નવયુગ સ્કૂલના હોવાનું ખુલ્યું
મોરબી : હાલ મોરબીની નવયુગ વિદ્યાલયમાં કોરોનાએ ભરડો લીધો છે. જેમાં હવે આ નવયુગ સ્કૂલના વધુ બે વિધાર્થીઓ કોરોનાની ઝપટે...
મોરબી ના પેપરમિલમા કન્વેટર બેલ્ટમાં આવી જતા ઇજાગ્રસ્ત થયેલી મહિલાનું મોત
મોરબીના લીલાપર ગામ પાસે આવેલ પેપરમિલમાં કામ કરતી વખતે કન્વેટર બેલ્ટમાં આવી જતા ગંભીર રીતે ઇજા પામેલા શ્રમિક મહિલાનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.તાલુકા પોલીસે આ બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી...
મોરબી: વિશિપરામા થયેલ યુવાનની હત્યા તેનાજ મિત્ર એ કરી હોવાનું બહાર આવ્યું
બન્ને મિત્રો દારુ પીવાની ટેવવાળા અને અગાઉ ચોરીના ગુનામાં પકડાયેલા હોવાનું ખુલ્યું : આરોપીને ઝડપી લેવા પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ
મોરબી : મોરબીના વિશિપરામાં આવેલા જર્જરિત કોમ્યુનિટી હોલ પાસેથી આજે એક યુવાનની...
મોરબીના વીસીપરામાં રોડના કામ બાબતે માથાકૂટ : એટ્રોસીટીની ફરિયાદ નોંધાઈ
સામાપક્ષે મહિલાએ નિર્લજ્જ હુમલા અંગે પણ ફરિયાદ નોંધાવી
મોરબી : તાજેતરમા મોરબીના વીસીપરા વિસ્તારમાં બે પક્ષ વચ્ચે રોડના કામ મુદ્દે માથાકૂટ થઈ હતી.જેમાં એક પક્ષે એટ્રોસીટી એકટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી.જ્યારે સામાપક્ષે...



















