Sunday, February 1, 2026
Uam No. GJ32E0006963

આણંદ: ખંભાતના કાણીસા ગામે કતલખાને લઇ જવાતા બે વાછરડાંને બચાવાયા

આણંદ:  ઉત્તરાયણ પર્વે હિન્દૂ ધર્મ અનુસાર ગૌદાન મહાપુણ્ય ગણાય છે.આ મહાપર્વએ ધાર્મિકજનો ગાયને ખૂબ જ ધાન્ય ખવરાવી પુણ્યભાગી બને છે .જોકે આવા પર્વે પણ કેટલાક ક્રૂર લોકો ગૌવંશ કત્લની પણ પ્રવૃતિઓ...

આણંદની યુવા સમિતિના અભિયાનમાં 50 સભ્યોએ ઓનલાઈન શિક્ષણથી વંચિત 200 બાળકોને શિક્ષિત કર્યા

આણંદ: હાલ કોરોના કપરા કાળમાં ઓનલાઇન શિક્ષણ ચાલી રહ્યું છે. ત્યારે આણંદ શહેરમાં જુદી જુદી 5 જેટલી જગ્યાઓ પર જઇને મોબાઇલ ન હોવાથી ઓનલાઇન શિક્ષણ વંચિત રહેલા ગરીબ બાળકોને 50 જેટલા...

આણંદ : ચરોતરમાં મહિનામાં 630 લોકો સ્થાનિક સંક્રમણનો ભોગ બન્યાં, આણંદમાં 13 અને ખેડામાં...

આણંદ -હાલ નડિયાદ શહેર સહિત પંથકમાં તહેવારના દિવસો નજીક આવતા જાય છે. તેમ તેમ કોરોના પોઝિટીવ દર્દીઆેના કેસ પણ વધી રહ્યાં હોય તેવું લાગી રહ્યું છે.પંથકમાં કોરોના કેસ માત્ર એક જ મહિનામાં...

આણંદ : યુપીના હાથરસની ગેંગરેપની ઘટનાના વિરોધમાં વિદ્યાનગરમાં શાંતિ સત્યાગ્રહ

આણંદ : તાજેતરમા ઉત્તર પ્રદેશના હારૂથરસની દીકરી સારૂથે રૂથયેલ જરૂધન્ય કૃત્યને લઈ દેશભરમાં વિરોરૂધનો સૂર ઉઠયો છે. ત્યારે આજે ગાંરૂધી જયંતિ નિમિત્તે વલ્લભ વિદ્યાનગરના શાસ્ત્રી મેદાન ખાતે આવેલ પૂ. બાપુની પ્રતિમા...

આણંદ બીગબજારમાં રેપીડ ટેસ્ટ 3 કર્મચારીઓનો રીપોર્ટ પોઝિટીવ આવ્યો

આણંદ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા કોરોના સંક્રમણ અટકાવવા માટે અથાગ પ્રયત્નો હાથધર્યા છે.જેના ભાગરૂપે મોટામોલ,સંસ્થા,બેંકોમાં રેપીડ ટેસ્ટની કામગીરી હાથધરવામાં આવી છે. રિલાયન્સ બાદ ગુરૂવારના રોજ બીગબજારમાંથી ત્રણ કર્મચારીઓના રેપીડ ટેસ્ટ પોઝિટીવ...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીમાં ચકચારી અપહરણ તેમજ પોક્સોના કેસમાં આરોપીનો છુટકારો

આ કામની ફરીયાદીની ફરીયાદ એવી રીતે કે, આ કામના ફરીયાદીની સગીર વયની દીકરીને આ કામના આરોપી રાહુલ જયંતિભાઈ જોલપરાએ લલચાવી ફોસલાવી ભોગ બનનાર સગીરવયની...

મોરબીમાં ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સજા

મોરબી : મોરબીમાં મિત્રતાના દાવે ઉછીની આપેલ રૂ.દોઢ લાખની રકમના બદલામાં આપેલો ચેક રિટર્ન જવાના કેસમાં કોર્ટે આરોપીને એક વર્ષની સજા ફટકારી છે. સાથે...