Tuesday, September 9, 2025
Uam No. GJ32E0006963

ગાંધીનગર : રાજ્યમાં હોસ્પિટલો તેમજ કોમર્શિયલ કોમ્પલેક્ષમાં ફાયર સેફ્ટીનું પાલન કરવા રૂપાણીની શહેરી વિકાસ...

ગાંધીનગર. તાજેતરમા બુધવારે મોડી રાતે નવરંગપુરાની શ્રેય હોસ્પિટલ લાગેલી ભીષણ આગમાં 8 કોરોના પોઝિટિવ દર્દીઓ મોતને ભેટ્યા હતા.ઘટનાને પગલે આજે શુક્રવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના શહેર વિકાસ વિભાગને તાકીદ કરી છે...

અરવલ્લી: અત્યાર જુલાઈમાં સુધીમાં કોરોનાના કુલ 3090 સેમ્પલ લેવાયા : જેમાં 93નો રિપોર્ટ પોઝિટિવ...

અરવલ્લી: તાજેતરના એક અહેવાલ અનુસાર કોરોનાનું સંક્રમણ અરવલ્લીમાં વધતા  વહીવટી તંત્ર દ્વારા પરિસ્થિતિ ઉપર ચાંપતી નજર સાથે કાર્યવાહી કરવામાં આવી રહી છે.ત્યારે આરોગ્ય તંત્ર દ્વારા અરવલ્લી જિલ્લામાં જુલાઈ માસમાં ૩૦૯૦ સેમ્પલ...

ભાવનગર: ગ્રામ્ય વિસ્તારોમાં કાળુભાર અને રંઘોળી નદીના પાણી ફરી વળતા હજારો વીઘામાં કપાસ બળી...

ભાવનગર: તાજેતરમા ભાવનગર જિલ્લાના ઉમરાળા અને વલ્લભીપુરમાં અતિવૃષ્ટિને કારણે કાળુભાર અને રંઘોળી નદીના પાણી ખેતરોમાં ભરાતા અનેક ગામોમાં પાકો નિષ્ફળ ગયા છે. કપાસનો પાક સંપૂર્ણપણે બળી જતા ખેડૂતોએ ખેતરોમાંથી કાઢી નાખ્યો છે....

નવસારી: જર્જરિત અહિંસા સર્કલ અડધી કિંમતે વેચવાનું નથી !

નવસારી પાલિકામાં વધુ એક સર્કલ વિવાદે ચડ્યું છે, જેમાં નગરપાલિકા પાસે આવેલા અહિંસા સર્કલ લોકભાગીદારીથી બનાવાયું હતું, તે અહિંસા સર્કલની દિવાલ 21મીની રાત્રિનાં અજાણ્યા વાહને અડફેટે તૂટી ગઇ હતી. જેનું સમારકામ...

જૂનાગઢ : કેશોદમાં ગાજવીજ સાથે 2 કલાકમાં 3 ઈંચ વરસાદ , નીચાણવાળા વિસ્તારોમાં 2...

જૂનાગઢ : તાજેતરમાં કેશોદમાં આજે વહેલી સવારે 2 કલાકમાં 3 ઈંચ વરસાદ ખાબક્યો હતો. ગાજવીજ અને ભારે પવનના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. ભારે વરસાદને કારણે કેશોદના નીચાણવાળા વિસ્તારમાં 2થી...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

હળવદના નવા અમરાપર ગામે કોંગ્રેસ અગ્રણીઓએ તંત્રની સાથે રહી પાણીનો નિકાલ કરાવ્યો

હળવદ : હળવદ પંથકમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદ વરસી રહ્યો છે. ત્યારે કાયમી પાણી નિકાલની જગ્યા ઉપર દબાણ થઈ જવાના કારણે અનેક સ્થળો પર...

મોરબીમાં નવલખી ઓવરબ્રિજના સર્વિસ રોડ પર મોતના ખાડા !!

મોરબી: મોરબીના નવલખી ફાટક નજીક આવેલા ઓવરબ્રિજના સર્વિસ રોડ ઉપર નેકસસ સિનેમાથી મોરબી તરફ આવવાના રસ્તા પર મસમોટા ખાડા પડી ગયા છે. જેના કારણે...

વરસાદથી માળીયા પંથકમાં ખેડૂતોને નુકશાન, જિલ્લામાં અન્યત્ર ફાયદો

મોરબી : મોરબી શહેર-જિલ્લામાં સતત ચાર દિવસથી પડી રહેલા વરસાદ વચ્ચે ખેડૂતોમાં કહી ખુશી કહી ગમ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. ખાસ કરીને...

મહેન્દ્રનગરમાં ખાડાનું સામ્રાજ્ય : વાહનચાલકો પરેશાન

મોરબી: મોરબીના મહેન્દ્રનગર વિસ્તારમાં સમર્પણ હોસ્પિટલ નજીક રોડ અતિ બિસ્માર હાલતમાં છે. રસ્તા પર અનેક ખાડાઓ પડ્યા છે. તેમજ હાલ ખાડામાં વરસાદી પાણી ભરાયા હોવાથી...

પીપળી રોડ પરની તિલક ધામ સોસાયટીમાં પાણી ભરાયા

મોરબી: સતત વરસી રહેલી વરસાદને પગલે પીપળી રોડ પર આવેલ તિલક ધામ સોસાયટીમાં પાણી ભરાયા છે. ત્રીજા દિવસે પણ વરસાદ ચાલુ હોવાથી સોસાયટીના રસ્તા...