વાંકાનેર નગરપાલિકાના ઉમેદવારોની યાદી જાહેર કરાઈ

0
51
/
વાંકાનેર નગરપાલિકાના ઉમેદવારોની વોર્ડ વાઈઝ યાદી

વાંકાનેર : હાલ વાંકાનેર નગરપાલિકાની ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની યાદી અંતે આજે જાહેર થઈ છે. જો કે દર ચૂંટણીની જેમ આ ચૂંટણીમાં પણ ભાજપ દ્વારા વોર્ડ નંબર ચારમાં એકપણ ઉમેદવાર જાહેર કર્યા નથી. ભાજપે અન્ય છ વોર્ડ માટે જાહેર કરેલા વોર્ડ વાઈઝ ઉમેદવારોની યાદી નીચે મુજબ છે.

વોર્ડ નંબર-1

1 શૈલેષભાઇ જ્યંતિભાઈ દલસાણીયા
2 કાંતિલાલ રાયમલભાઈ કુંઢીયા
3 મીરાબેન હસમુખભાઈ ભટ્ટી
4 દેવુબેન શામજીભાઈ પલાણી

વોર્ડ નંબર-2

1 લતાબેન શંકરભાઇ વિંઝવાડિયા
2 પ્રદ્યુમનભાઈ ભુપતભાઇ પઢીયાર
3 વિશાભાઈ સાતાભાઈ માંડાણી
4 કમળાબેન નરેન્દ્રભાઈ મકવાણા

વોર્ડ નંબર-3

1 ધર્મેન્દ્રસિંહ ગેલુભા જાડેજા
2 કોકિલાબેન કીર્તીકુમાર દોશી
3 માલતીબેન વિનોદરાય ગોહેલ
4 જગદીશભાઈ મણિલાલ રાજવીર

વોર્ડ નંબર-4

1 ——ઉમેદવાર જાહેર કરવાના બાકી—-
2 ——ઉમેદવાર જાહેર કરવાના બાકી—-
3 ——ઉમેદવાર જાહેર કરવાના બાકી—-
4 ——ઉમેદવાર જાહેર કરવાના બાકી—-

વોર્ડ નંબર-5

1 રાજ કેતનભાઈ સોમાણી
2 ભાવેશભાઈ ભોગીલાલ શાહ
3 ભાવનાબેન કનૈયાભાઈ પાટડીયા
4 હેમાબેન ધર્મેશભાઈ ત્રિવેદી

વોર્ડ નંબર-6

1 બ્રિજરાજસિંહ અર્જુનસિંહ ઝાલા
2 જયશ્રીબેન જયસુખભાઇ સેજપાલ
3 જસુબેન રમેશભાઈ જાદવ
4 સુનિલભાઈ મનસુખભાઇ મહેતા

વોર્ડ નંબર-7

1 રમેશભાઈ વશરામભાઇ વોરા
2 દેવાભાઇ રેવાભાઈ ગમારા
3 જયશ્રીબેન ભરતકુમાર સુરેલા
4 રીટાબા ગજેન્દ્રસિંહ રાઠોડ

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/