વાંકાનેરના નવાપરા વિસ્તારમા માનસિક તાણમા યુવાનનો ગળેફાંસો ખાઈ આપઘાત

0
79
/

વાંકાનેર: વાંકાનેરના નવાપરા વિસ્તારમા માનસિક તાણમા યુવાને ગળેફાંસો ખાઈ જિંદગીનો અંત લાવી દીધાની ઘટના બની છે.

પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરના નવાપરા વિસ્તારમાં રહેતા ભાવેશ ભીમજીભાઇ પરેચા નામના ૩૫ વર્ષના કોળી યુવાને તેના ઘેર ગળેફાંસો ખાઇ જિંદગીનો અંત લાવી દીધો હતો વાંકાનેર સીટી પોલીસના આ બનાવના તપાસનીશ અધિકારી  પી.એચ.બેારાણા પાસેથી મળેલ માહિતી મુજબ મૃતક યુવાન ભાવેશ પરેચાને છેલ્લા ચાર-પાંચ વર્ષથી માનસિક બીમારીની દવા ચાલુ હતી અને છૂટક મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતો હોય છેલ્લ્લા ઘણા સમયની માનસિક બીમારીથી કંટાળી જઈને આજે ઘરે ગળેફાંસો ખાઇને મોત વ્હાલું કરી લીધું હતું

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/