હળવદ: વેગડવાવ નજીક વિદેશી દારૂની બોટલો સાથે એક પકડાયો

0
35
/

હળવદ : હળવદ તાલુકાના વેગડવાવ ગામ નજીક હળવદ પોલીસ દ્વારા વિદેશી દારૂની બોટલો સાથે એક શખ્સને પકડી પાડવામાં આવ્યા હતા.

ગઈકાલે તા. 16ના રોજ પોલીસ દ્વારા હળવદથી વેગડવાવ જવાના રસ્તે સ્મશાન જવાના રસ્તે જહેરમા આમીનભાઇ ગુલામહુશૈનભાઇ (ઉ.વ.૨૭, ધંધો મજૂરી, રહે હળવદ, લાંબી ડેરી ભવાનીનગર ઢોરે, તા હળવદ)ને પોતાના અંગત ફાયદા સારૂ ગેરકાયદેસર રીતે પોતાના કબ્જામા ભારતીય બનાવટનો ઇંગલીશ દારૂ બોટલ નંગ-૦૨, કી.રૂ ૬૦૦/- ના મુદામાલની હેરાફેરી કરી વેચાણ કરવાના ઇરાદે રાખી રેઇડ દરમ્યાન પકડી પાડવામાં આવ્યો હતો. આ બનાવમાં પોલીસ દ્વારા આરોપી આમીનભાઈ સામે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

વધુ સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/