મોરબી : ક્વોરોન્ટાઇનથી બચવા શુભ પેલેસ એપાર્ટમેન્ટમાંથી અમુક લોકો નાસી ગાયાની ચર્ચા

0
148
/
/
/

પોલીસે ફરિયાદ નોંધવાની જાહેર ચેતવણી આપી

મોરબી : મોરબીના રવાપર ગામે શુભ પેલેસ એપાર્ટમેન્ટમાં પોઝિટિવ કેસ સામે આવ્યા બાદ અમુક સ્થાનિક લોકો ક્વોરોન્ટાઇનથી બચવા નાશી છૂટયા હોવાની વાતો વહેતી થઈ છે. જે સંદર્ભે એ ડિવિઝન પોલીસે જાહેર કર્યું છે કે જે લોકો શુભ પેલેસ એપાર્ટમેન્ટમાંથી નાસી છૂટયા હશે તેઓ સામેથી પરત નહિ આવે તો ફરિયાદ દાખલ કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

મોરબીના વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

મોરબીના વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

મોરબીના સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/
Banner