મોટા દહિસરા જીલ્લા પંચાયત સીટ પર કોંગ્રેસ અગ્રણી ની ખાટલા બેઠક

0
306
/

માળિયા મીયાણા જીલ્લા પંચાયત ની મોટાદહિસરા જીલ્લા પંચાયત ની સીટ પર માળિયા તાલુકા કોંગ્રેસ પ્રમુખ રમેશભાઇ ફુલતરીયા , કોંગ્રેસ અગ્રણી રમેશભાઈ કાસુન્દ્રા , વિપુલ કાવર, ભાવેશ સાવરીયા, ઘનજીભાઇ પટેલ, સહિતના કોંગ્રેસ અગ્રણીઓએ બગસરા તાલુકા પંચાયત સીટ ના ગ્રામ્ય વિસ્તારોમાં કોંગ્રેસ કાર્યકરોનો ઉત્સાહ વધારવા ખાટલા બેઠક શરૂ કરી હતી અને માળિયા મીયાણા તાલુકાના ની બંને જીલ્લા પંચાયત અને 16 તાલુકા પંચાયત સીટ કબજે કરવા કવાયત હાથ ધરી હતી

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/