Saturday, October 19, 2024
Uam No. GJ32E0006963

હળવદ: વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાતા તલ, બાજરી જેવા પાકોને નુકશાન

હળવદ:  હળવદમાં પવન સાથે આવેલ વરસાદથી ઘનશ્યામગઢ ગામના રોડ પર ૩ વૃક્ષો ધરાશાયી  થઇ ગયા હતા તેમજ ખેડૂતોના જણાવ્યા પ્રમાણે ખેતરોમાં પાણી  ભરાતા તલ, બાજરી જેવા પાકોને ભારે નુકસાન પહોંચ્યું છે...

હળવદ : ટીકર સહીતના રણકાંઠા વિસ્તારમાંમાં ધોધમાર વરસાદ ખેતરોમાં પાણી ભરાયા

હળવદ :પ્રિ-મોન્સુન એક્ટીવીટી તળે હળવદ પથંકમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. તાલુકાના અનેક વિસ્તારોમાં હળવા ઝાપટાથી લઈ ભારે વરસાદ વરસ્યો હતો.સોમવાર સવારથી પણ ભારે ઉકળાટ વચ્ચે મોટાભાગના સ્થળોએ વાદળછાયું વાતાવરણ...

હળવદના વિ.હિ.પ.-બજરંગ દળ દ્વારા ચીનના રાષ્ટ્રધ્વજ અને જિનપિંગના પૂતળાનું દહન

હળવદ : વર્તમાન પરિસ્થિતિમાં ભારતીય સીમા એલ.એ.સી. પર ચીન દ્વારા ઘુષણખોરી કરી અને ભારતીય સેનાના જવાનો ઉપર નિર્મમ હુમલો કરવામાં આવેલ છે. તેના વિરોધમાં હળવદ વી.હી.પ. બજરંગદળ દ્વારા હાલ ની કોરોના...

ચાલો હળવદને હરિયાળું બનાવીએ: બ્રિલિયન્ટ સ્કૂલ હળવદ દ્વારા વૃક્ષોના જતન અને સિંચન માટે વોટર...

પર્યાવરણ તેમજ કુદરતી સંશાધનની જાળવણી માટે તથા વૃક્ષોના ઉછેર અને જતન માટે પર્યાવરણપ્રેમીઓ કડી મહેનત કરીને એક એક ઝાડને ડોલે ડોલે કે અન્ય રીતે મહામહેનતે પાણી પહોંચાડતા હોય છે. વાવેતર કરેલ છોડ બળી...

હળવદ-માળીયા હાઇવે ઉપર એસટી-ટ્રક વચ્ચે અકસ્માત : ચાર ઈજાગ્રસ્ત થયા

એસટી બસના પાછળના ભાગે ટ્રક ડ્રાઇવરે ઠોકર મારતા ત્રણ મુસાફર અને એસટી ડ્રાઇવર ઘાયલ થયૉ  હળવદ : હાલ હળવદ માળીયા હાઇવે નવા ધનાળા ગામના પાટીયાથી આગળ ફાઉન્ટન હોટલની સામે એસટી બસ અને...
52,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા તૃતીય સમૂહ લગ્નના લાભાર્થે વેલકમ નવરાત્રી-2024નું આયોજન

મોરબીમાં અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતું અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા આગામી તારીખ 28 સપ્ટેમ્બરના રોજ રાત્રે 8 કલાકે મોરબીના કેનાલ રોડ પર આવેલ કેશવ...

મોરબીમાં પાટીદાર નવરાત્રીમાં ઈનામોની વણજાર

મોરબી : મોરબીમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ શહીદ પરિવાર અને પાટીદાર કરિયર એકેડમીના લાભાર્થે પાટીદાર નવરાત્રી મહોત્સવનું રામેશ્વર ફાર્મ, રવાપર –...