ટંકારાના ખીજડિયા પાસે બે બાઈક વચ્ચે અકસ્માત: મહિલા સહિત બે ના મોત
હોળી – ધુળેટીના તહેવારમાં બનેલ બનાવ અંગે ફરિયાદ નોંધાઈ
ટંકારા : હાલ ટંકારા તાલુકાના ખીજડિયા ઘુંનડા વચ્ચે ગત તા.18ના રોજ બે બાઈક સામસામે અથડાતા ખેત શ્રમિક મહિલા સહિત બે વ્યક્તિના મૃત્યુ નિપજયા...
મોરબીના ખાનપર ગામે રૂ. 97 હજારના વિદેશી દારૂ અને પિસ્તોલ સાથે એક શખ્સ ઝડપાયો
મોરબી : મોરબીના ખાનપર ગામે રૂ. 97 હજારના વિદેશી દારૂ અને પિસ્તોલ સાથે એલસીબીએ એક શખ્સને પકડી પાડી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબી એલસીબીની ટીમે ખાનપર...
મોરબી : શાકમાર્કેટ, ઓટો મોબાઇલ્સ અને જથ્થાબંધ કરિયાણાની દુકાનો હવેથી 3 વાગ્યા સુધી...
મોરબીમાં કોરોનાના કેસ વધતા શાકમાર્કેટ સહિતના એસોસિયેશન દ્વારા સ્વૈચ્છિક નિર્ણય લેવાયો
(મનીષ હિરાણી દ્વારા) મોરબી : મોરબી શહેરમાં કોરોનાનું આક્રમણ વધી રહ્યું છે. ત્યારે મોરબીના શાકમાર્કેટ, ઓટો પાર્ટસની ઓટોમોબાઇલસની દુકાનો અને જથ્થાબંધ...
મોરબીમાં જુગાર રમતા 4 પત્તાપ્રેમી શખ્શો ને પોલીસે ઝડપ્યા
મોરબી: મોરબીમાં જુગાર રમતા 4 પત્તાપ્રેમી શખ્શો ને પોલીસે ઝડપી પાડેલ છે
માહિતી મુજબ મોરબી જીલ્લા પોલીસ વડા ડો.કરનરાજ વાઘેલા તથા ડીવાયએસપી રાઘીકા ભારાઈના માર્ગદર્શન હેઠળ મોરબી બી ડીવીઝન પી.આઈ. આઈ.એમ.કોઢીયાની સુચનાથી...
મોરબીના શનાળા ગામે ગળેફાસો ખાઈને યુવાનનો આપઘાત કર્યાનો બનાવ
મોરબી : હાલ મોરબીના શનાળા ગામની સીમ આવેલ વાડીએ યુવાને કોઈ કારણોસર ગળેફાંસો ખાઈને આયખું ટૂંકાવી લીધું હતું.આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ સમગ્ર બનાવની...




















