મોરબીમાં એપાર્ટમેન્ટમાં પાર્ક કરેલ કારની ચોરી ની ફરિયાદ
મોરબી : તજેતરમા મોરબીમાં એપાર્ટમેન્ટમાંથી કારની ચોરી થઇ હોવાની ફરિયાદ મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે.
જે ફરિયાદ મુજબ હાર્દીકભાઇ ધર્મેંદ્રભાઇ ઉઘરેજાએ નરસંગ ટેકરી પાછળ સરસ્વતી હાઇટસ એપાર્ટમેન્ટમાં નીચેના...
મોરબી મહાનગરપાલિકાને આજે એક મહિનો પૂર્ણ થતા અત્યાર સુધી શું કામો થયા ?
મોરબી : હાલ મોરબી મહાનગરપાલિકાને આજે એક મહિનો પૂર્ણ થયો છે. ત્યારે મહાનગરપાલિકાએ એક મહિનામાં ઘણી કામગીરી કરી છે. જો કે હજુ ફરિયાદોની નિકાલની વ્યવસ્થા બરાબર રીતે શરૂ થઈ ન...
મોરબીના મહેન્દ્રપરામાં પિતા-પુત્ર બાદ દાદીમા પણ કોરોનાથી થયા સંક્રમિત
મહેન્દ્રપરામાં નગવાડિયા પરિવારના પિતા-પુત્ર બાદ દાદીનો પણ રિપોર્ટ પોઝિટિવ આવ્યો : આજે શનિવારે વધુ એક કોરોના પોઝિટિવ કેસ સાથે કુલ કેસ થયા 40
મોરબી : મોરબીમાં કોરોનાનો પગપેસારો યથાવત રહ્યો છે. આજે...
મોરબીમાં ફલોરા 158 પરિવાર દ્વારા જન્માષ્ટમીની હર્ષોલ્લાસ સાથે ઉજવણી
મોરબી : તાજેતરમા શ્રાવણ વદ આઠમે શ્રી કૃષ્ણ ભગવાનના જન્મોત્સવની ઠેરઠેર ધામધૂમથી ઉજવણી કરવામાં આવી છે. ત્યારે મોરબીના રવાપર રોડ પર આવેલ ફ્લોરા 158 પરિવાર દ્વારા કૃષ્ણ જન્મોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણી...
મોરબીમાં જુગાર રમતા 7 પકડાયા : રૂ. 2.15 લાખની રોકડ પોલીસ દ્વારા જપ્ત
મોરબી : તાજેતરમા મોરબીના જોન્શનગરની શેરીનં.૧૧ માં જાહેરમાં રોડ ઉપર જુગાર રમતા હુશેનભાઇ હાજીભાઇ જામ,કિશનભાઇ નારણભાઇ સરવૈયા,દિલાવરભાઇ ઉર્ફે ભીચુ કાસમભાઇ કટીયા, નીજામભાઇ સલીમભાઇ મોવર, નિજામભાઇ જુસબભાઇ કટીયા, રજાકભાઇ અબ્દુલભાઇ વાઘેર, રફીકભાઇ...






















