Monday, June 1, 2026
Uam No. GJ32E0006963

મોરબીના ગીચ વિસ્તારમાં ખડકાયેલ મોબાઈલ ટાવર હટાવવા માંગ

હાલ મોરબીના પારેખ શેરી ગૌરાંગ શેરી વિસ્તરમાં આવેલ પ્રતીમાં એપાર્ટમેન્ટ ઉપર મોબાઇલ ટાવર ગેરકાયદેસર ખડકાયેલ છે કે કેમ તેની તપાસ કરી જરૂરી કાર્યવાહી કરી ટાવર હટાવવાની માંગ સાથે મોરબીના સામાજિક કાર્યકરો...

કોરોનાના હાલ માત્ર 16 કેસ, એક્ટિવ કેસ 162 જ રહ્યા

10 કેસ મોરબી તાલુકાના, 6 કેસ અન્ય ચાર તાલુકાના : જિલ્લામાં 53 દર્દીઓ સાજા થયા મોરબી : હાલ મોરબી જિલ્લામાં કોરોનાના વળતા પાણી શરૂ થઈ ગયા છે. છેલ્લા ઘણા દિવસોથી કોરોનાના કેસોમાં...

મંત્રીઓ અને અગ્રણીઓએ હડમતીયા ગામે આપા પાલણપીર સ્થળની મુલાકાત લીધી

મેઘવાળ સમાજના આગેવાનોએ મંત્રીઓ અને અગ્રણીઓનું સન્માન કર્યું ટંકારા : હાલ હડમતીયા ગામના મેઘવાળ સમાજના આસ્થાનું કેન્દ્ર “આપા પાલણપીર”ની મુલાકાત રાજ્યના માર્ગ-મકાન, વાહન વ્યવહાર અને પ્રવાસન વિભાગ તેમજ પશુપાલન ગૌસંવર્ધન મંત્રીઓએ લીધી...

મોરબી: સરવડ ગામમાં રૂ. 1.03 લાખની રોકડ સાથે જુગાર રમતા પાંચ શખ્શો ઝડપાયા

માળીયા (મી.) : હાલ માળીયા (મી.) તાલુકાના સરવડ ગામમાં રૂ. 1.03 લાખની રોકડ સાથે જુગાર રમતા પાંચ શખ્સો પકડાયા છે. આ તમામ પાંચ શખ્સો સામે માળીયા (મી.) પોલીસ સ્ટેશનમાં જુગાર ધારા...

મોરબીમાં એક્ટિવામાં દારૂ લઈને નીકળેલા બે શખ્શો ઝડપાયા

પોલીસે ઈંગ્લીશ દારૂની બોટલ તથા એક્ટિવા મળીને કુલ રૂ.૨૧,૫૦૦ ના મુદ્દામાલ કબ્જે કર્યો : એક આરોપી ફરાર જાહેર મોરબી : હાલ મોરબી તાલુકાના રફાળેશ્વર, આંબેડકરનગરના ખુણે બાઈક ઉપર ઈંગ્લીશ દારૂ લઈને નીકળેલા...
100,000FansLike
2,500FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

મોરબી અને માળિયામાંથી વરલી ફીચરનો જુગાર રમતા બે ઝડપાયા

મોરબી તાલુકા પોલીસે અને માળિયા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન લખધીરપુર ગામની સીમ, સોરીસો ચોકડી પાસેથી અને ખાખરેચી ગામના પાટીયા પાસે  વરલી ફીચરનો જુગાર રમતા એક...

ડીઝલ માટે ખેડૂત લાઈનમાં, નેતાઓ ઝાલમુરીના કાર્યક્રમમાં વ્યસ્ત ! હળવદમાં સોશિયલ મીડિયામાં વાયરલ પોસ્ટ...

ળવદમાં એક સામાજિક સંસ્થા દ્વારા યોજાયેલા ઝાલમુરી વિતરણ કાર્યક્રમને લઈને સોશિયલ મીડિયામાં ભારે ચર્ચા અને વિરોધનો માહોલ સર્જાયો છે. કાર્યક્રમના પોસ્ટરમાં સાંસદ ચંદુભાઈ શિહોરા...

મોરબી મહાનગરપાલિકામાં સતવારા સમાજને ઘોર અન્યાય, ક્યાય સ્થાન નહિ મળતા સમાજમાં નારાજગી !

મોરબી મહાનગરપાલિકાની પ્રથમ ચુંટણી પૂર્ણ થયા બાદ મેયરના નામોની ચર્ચામાં સતવારા સમાજના અગ્રણીઓના નામો રેસમાં જોવા મળતા હતા જોકે આખરે મેયર અને ડેપ્યુટી મેયર...

વાંકાનેરમાં IPL મેચ પર ઓનલાઇન સટ્ટો રમતો શખ્સ પકડાયો ૨૦ હજારનો મુદ્દામાલ જપ્ત

આઈપીએલ પર ઓનલાઇન હારજીતનો જુગાર રમતા અને સટ્ટો રમાડતા તત્વો સામે વાંકાનેર સીટી પોલીસે લાલ આંખ કરી છે. પોલીસે બાતમીના આધારે ગાયત્રી મંદિર પાસે,...

L&T ‘સેન્ટર ઓફ એક્સેલન્સ’ માં બાંધકામ ક્ષેત્રે ૨ મહિનાની તદ્દન મફત રેસિડેન્શિયલ તાલીમ ...

ગુજરાત સરકારના સહયોગથી રાજ્યના આશાસ્પદ યુવાનોને કૌશલ્ય વિકાસ (Skill Development) મારફતે રોજગારી અને આત્મનિર્ભરતાની ઉત્કૃષ્ટ તકો પૂરી પાડવા માટે એક મહત્વપૂર્ણ પ્રજાલક્ષી અભિગમની શરૂઆત...