મોરબી જિલ્લામાં જાહેરનામાં ભંગના 30 જેટલા કેસો નોંધાયા
મોરબીમા માસ્ક વિના ફરતા 4, રાત્રી કર્ફ્યૂનું ઉલ્લંઘન કરતા 6, બપોરે 3 વાગ્યા બાદ દુકાન ખુલ્લી રાખતા 2, વધુ પેસેન્જર બેસાડતા 13 રિક્ષાચાલક અને સોશિયલ ડિસ્ટન્સ જાળવ્યા વગર વેપાર કરતા 5...
હાઇવે ઉપર માટીના ઢગલા કરનાર ટ્રક ચાલક વિરુદ્ધ ગુન્હો દાખલ
મોરબી : હાલ મોરબી શહેર અને જિલ્લામાં નેશનલ હાઇવે તેમજ સ્ટેટ હાઇવે ઉપર છાસવારે આરટીઓ અને ખાણ ખનીજના ચેકીંગ સમયે રોડ ઉપર જ માટી અને પથ્થર ઠાલવી ટ્રક ચાલકો નાસી જતા...
સુરજબારી પુલ નજીક કાર ડિવાઈડર સાથે અથડાતા ચારને ઇજા
માળીયા (મી.) : તાજેતરમા સુરજબારી પુલ પર કાર ડિવાઈડર સાથે અથડાતા કારમાં સવાર ચાર લોકોને ઇજા પહોંચી છે. આ બનાવ અંગે જાણ થતા માળીયા (મી.) પોલીસ, એમ્બ્યુલન્સ અને સુરજબારી પેટ્રોલિંગ ટીમ...
મોરબી: એસટી ભાડા વધતા રાજકોટ – મોરબી માટે રૂ. 10થી 20નો વધારો ઝીંકાયો !
મોરબી : હાલ ગુજરાત રાજ્ય એસટી નિગમ દ્વારા લાંબા સમયગાળા બાદ ગત મધ્યરાત્રીથી 25 ટકા ભાડા વધારો અમલમાં મુક્તા મોરબીથી રાજકોટ, અમદાવાદ, જામનગર સહિતના શહેરોના ભાડામાં મિનિમમ રૂપિયા 10થી લઈ...
મોરબીના રવાપર રોડ પર સાયકલ ટ્રેક બનાવાશે !!
મોરબી પાલિકા દ્વારા શહેરના રવાપર રોડ પર સાયકલ ટ્રેક બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.
જે ૧૦૨૦ મીટર લાંબા અને અઢી મીટર પહોળો સાયકલ ટ્રેક બનાવવા માટે ૩૨ લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં...























