Thursday, June 4, 2026
Uam No. GJ32E0006963

મોરબી શહેર યુવા ભાજપ દ્વારા સરદાર પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ

મોરબી : આજે સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ નિમિત્તે મોરબીમાં મોરબી શહેર યુવા ભાજપ ટીમ દ્વારા સરદાર પટેલની પ્રતિમાને ફુલહાર પહેરાવી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. 15 ડિસેમ્બરના રોજ લોખંડી મહાપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની...

હાલ પ્રાચીન સંસ્કૃતિનું જતન : મોરબીમાં બે દંપતીએ ઉત્તમ સંતાનપ્રાપ્તિ માટે ગર્ભાધાન સંસ્કાર વિધિ...

મોરબી : હાલ સામાન્ય રીતે, વિવાહ થાય પછી દંપતીનો પ્રથમ ઉદેશ્ય એ હોય કે ઉતમ સંતાનપ્રાપ્તિ થાય. તે માટે શાસ્ત્રોમાં કહ્યું છે કે તપ કરવું પડે. સમાજમાં કહેવાય છે કે માતા-પિતા...

મોરબીમા પેટાચૂંટણી માટે આજે મંગળવારે અધધધ 141 ઉમેદવારી ફોર્મ ઉપડ્યા

અત્યાર સુધી કુલ 167 ઉમેદવારોએ ફોર્મ લીધેલ મોરબી : હાલ મોરબી વિધાનસભાની પેટા ચૂંટણીની ઉમેદવારી માટે મંગળવારે અધધધ 141 ઉમેદવારોએ મોરબી વિધાનસભા બેઠકના ચૂંટણી અધિકારીની કચેરીમાંથી ફોર્મ મેળવેલ છે. આજ સુધીમાં કુલ 167...

મોરબીમાં અણછાજતું વર્તન કરનાર શિક્ષકને બરતરફ કરાતા અધિકારીઓનું કરણી સેના દ્વારા અભિવાદન

મોરબી જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા તાજેતરમાં સરકારી શિક્ષકને તેની ગેરવર્તણુક બદલ ફરજમાંથી બરતરફ કરાયા છે જે કાર્યવાહી બદલ આજે રાજપૂત સમાજ અને કરણી સેના આગેવાનોએ અધિકારીઓનું અભિવાદન કર્યું હતું શ્રી રાજપૂત કરણી...

મોરબીમાં રઘુવંશી યુવક મંડળ દ્વારા સમાજના 125 તેજસ્વી તારલાઓને સન્માનિત કરાયા

મોરબી : તાજેતરમા મોરબીમાં રઘુવંશી યુવક મંડળ દ્વારા લોહાણા જ્ઞાતીના તેજસ્વી તારલાઓને પ્રોત્સાહિત કરવા લોહાણા વિદ્યાર્થી ભવન ખાતે સરસ્વતિ સન્માન સમારોહનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમા ધો. ૯ અને તેથી...
100,000FansLike
2,500FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

ટંકારામાં પ્રોહિબિશનના બે દરોડા: મકાન અને વાડીમાંથી ૫૬ હજારનો મુદ્દામાલ જપ્ત

ટંકારા પોલીસે પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરતા અલગ-અલગ ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા છે. પોલીસની ટીમોએ ટંકારામાંથી એક કાર, રહેણાંક મકાન તેમજ વાડીમાં છુપાવેલો...

વાંકાનેરના ભેરડામાં બાળકો સચવા મુદ્દે સગર્ભા પત્ની પર પતિનો હિંચકારો હુમલો: મારી નાખવાની ધમકી...

વાંકાનેરના ભેરડા ગામે પિયરમાં રહેતી આઠ માસની સગર્ભા મહિલા પર તેના પતિએ ઉગ્ર બોલાચાલી કરીને લાતો અને ઢીકાપાટુનો માર માર્યો હતો. બાળકો રાખવા બાબતે...

મોરબીમાં ત્રણ અપમૃત્યુના બનાવ: ત્રણ યુવાનના મોત

મોરબી અપમૃત્યુની ત્રણ અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. જેમાં બે શ્રમિકોના કારખાનામાં અકસ્માતે મોત નિપજ્યા હતા, જ્યારે એક યુવકે અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી...

મોરબી જિલ્લામાં જુગાર સામે પોલીસની લાલ આંખ: આઇપીએલ મેચ પર સટ્ટો રમતો એક, જુગાર...

મોરબી જિલ્લામાં જુગારની પ્રવૃત્તિઓ સામે પોલીસે લાલ આંખ કરી છે. મોરબી શહેર અને વાંકાનેર સીટી પોલીસની ટીમોએ જુદા-જુદા સ્થળોએ દરોડા પાડીને ક્રિકેટ મેચ પર...

વાંકાનેરના રાતાવીરડામાં વ્યાજખોરોએ યુવક પાસે ૧૨૦ ટકા સુધીનું વ્યાજ વસૂલી બળજબરીથી બાઇક-દાગીના પડાવી લીધા

વાંકાનેરના રાતાવીરડા ગામે રહેતા એક લેબર કોન્ટ્રાક્ટર યુવકને મજૂરોના પૈસા ચૂકવવા અને ભાઈની સારવાર માટે વ્યાજે લીધેલા નાણાં ભારે પડ્યા હતા. ત્રણ વ્યાજખોરોએ યુવકને...