#Couplechallenge ને લઈને મોરબી પોલીસે શું કહે છે જાણો..!!
મોરબી : હાલમાં ફેસબુકના માધ્યમથી #Couplechallenge (કપલ ચેલેન્જ) જેવી અલગ-અલગ પ્રકારની ચેલેન્જનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. ત્યારે મોરબી પોલીસે સાવચેતીના ભાગરૂપે આવી પોસ્ટ હટાવવા કહ્યું હતું.
જેમાં ફેસુબક પર લોકો આડેધડ કપલ...
મોરબી: નટરાજ ફાટકે 80 કરોડના ખર્ચે ઓવર બ્રિજનું નિર્માણ થશે : ટ્રાફિકની સમસ્યાનો કાયમી...
હાલ માર્ગ અને મકાન વિભાગ પાલિકાની દેખરેખ હેઠળ બ્રિજ નિર્માણ કામગીરી કરશે : વધારાનો રૂ.20 કરોડનો ખર્ચ મંજુર
મોરબી : મોરબી શહેરના નાગરિકો માટે માથાના દુખાવા રૂપ બનેલ નટરાજ ફાટકનો પ્રશ્ન નજીકના...
મોરબીમાં 1962 ટીમની પ્રશંશનીય કામગીરી : મકનસર નજીક બીમાર ગૌમાતાને નવજીવન આપ્યું
મોરબી : હાલ મોરબીના મકનસર નજીક બીમાર ગાયમાતાને ત્વરિત સારવાર આપી 1962 ટીમ કરુણા એમ્બ્યુલન્સ દ્વારા ગૌમાતાનો જીવ બચાવવામાં આવ્યો હતો.
મકનસર અને ઘુટુ ગામમાં એક ગાયનું આહ બહાર આવી જતા જાગૃત...
મોરબી શહેરમાં કર્ફ્યુ ભંગ કરતા પાંચ સામે ગુન્હો દાખલ થયો
મોરબી : અનલોક 1.0 લાગુ થયા બાદ રાત્રે 9 વાગ્યાથી સવારે 5 કલાક સુધી કર્ફ્યુના અમલ દરમ્યાન કર્ફ્યુ ભંગ કરતા 5 લોકોની મોરબી પોલીસે અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી...
હળવદમાં ભંગારના ડેલામાં આગની ઘટના
હળવદ : હળવદના દંતેશ્ર્વર દરવાજા પાસે આવેલ ભંગારના ડેલામા આગ લાગી હતી. જેમા જોત જોતામા ડેલામા પડેલ ભંગાર બળીને ખાખ થયો હતો. આગ લાગવાના બનાવની જાણ થતા હળવદ નગરપાલિકાના ફાયર ફાયટરોએ...






















