પીપળી રોડને તાત્કાલિક રીપેર કરો : મંત્રી મેરજાએ તંત્રને આપ્યા આદેશ
મોરબી-પીપળી-જેતપર-અણીયારી રોડ જે અત્યારે અત્યંત બિસ્માર હાલતમાં છે તે તાકીદે રીપેર કરવા માટેની લોકલાગણી અને માંગણીને ધ્યાને
રાખી મોરબી-માળીયા(મી)ના ધારાસભ્ય અને રાજયના પંચાયત, શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર (સ્વતંત્ર હવાલો), ગ્રામ વિકાસ...
વાંકાનેર: ગણિત,વિજ્ઞાન,પર્યાવરણ પ્રદર્શનમાં કુમાર પ્રા.શાળાની કૃતિ પ્રથમ ક્રમાંકે આવી
વાંકાનેર : વાંકાનેર તાલુકાના બ્લોક કક્ષાના ગણિત,વિજ્ઞાન,પર્યાવરણ પ્રદર્શનમાં ભાટીયા સોસાયટી કુમાર પ્રાથમિક શાળાની કૃતિ ” એજ્યુકેશન એપ.CAR ટેકનોલોજી” વિભાગ-૩માં પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો.હવે જિલ્લા કક્ષાએ પ્રતિનિધિત્વ કરશે.
વાંકાનેર તાલુકાના બ્લોક કક્ષાના ગણિત,વિજ્ઞાન,પર્યાવરણ...
રવાપર નજીક મગફળીના ફોતરાના ઢગલામાં આગ લાગી
મોરબી : રવાપર ગામ પાસે ઘુનડા જવાના રસ્તે એક ખેતરમાં મગફળીના ફોતરાના ઢગલામાં કોઈ કારણોસર આગ લાગી હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે ફાયરની ટીમને જાણ થતાં તુરંત ઘટના સ્થળે...
મોરબી : પીકઅપ વાનના હપ્તા ભરવા માટે દંપતી ગટરના ઢાંકણાની ચોરી કરતા’તા
મોરબીમાં શનાળા રોડ પર ગટરના ઢાંકણાની ચોરીની ઘટનાના cctv સામે આવ્યા બાદ ચોર દંપતી પોલીસના હાથે ઝડપાયુ, એક ફરાર
મોરબી : તાજેતરમા મોરબીના શનાળા રોડ પર અલગ અલગ છ સ્થળેથી ગટરના ઢાંકણાની...
મોરબીમાં ઉછીના રૂપિયા પરત આપવા છતાં યુવાનનું અપહરણની ઘટના
મોડીરાત્રે યુવાનનું અપહરણ કરી ઢોર માર માર્યો : વહેલી સવારે ફરિયાદ પણ નોંધાઇ
મોરબી: છેલ્લા ચારેક મહિના પહેલા ઉછીના લીધેલા એક લાખ રૂપિયા પરત આપી દીધા હોવા છતાં એ લેતીદેતીને લઈને બે...























