મોરબી જિલ્લામાં સેવાસેતુ કાર્યક્રમો મોકુફ રહેશે
મોરબી : હાલની વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લેતા આવતીકાલ તા. ૧૩.૦૧.૨૦૨૨ થી મોરબી જિલ્લાના તમામ સેવાસેતુ કાર્યક્રમો સરકાર તરફથી નવી સૂચના ન મળે ત્યાં સુધી મોકૂફ રાખવામાં આવેલ છે. આમ સરકાર દ્વારા...
મોરબી : 82 વર્ષના કોરોનાગ્રસ્ત વૃદ્ધનું મૃત્યુ : જિલ્લામાં કુલ મૃત્યુઆંક 17 થયો
પાલિકાની ફાયર સહિતની ટીમ દ્વારા લીલાપર સ્મશાનમાં મૃતકની અંતિમવિધિ કરાઈ
મોરબી : મોરબીમાં કોરોના હવે વધુ ઘાતક બની રહ્યો છે. જેમાં આજે કાળમુખા કોરોનાએ વધુ એકનો જીવ લીધો છે. મોરબીના 82 વર્ષના...
મોરબી: જીવાપર ગામે પ્લાસ્ટિકના કારખાનામાંથી વૃદ્ધા ગુમ
મોરબી : હાલ મોરબીના જીવાપર (આમરણ) ગામે પ્લાસ્ટિકના કારખાનામાં કામ કરતા વૃદ્ધા (ઉ.વ.63) ગત તારીખ 12/2ના રોજ બપોરે 11:00 કલાકે કારખાનેથી નીકળી ગયા છે.વૃદ્ધાની આજુબાજુના ગામો તથા વાડી વિસ્તારમાં તપાસ કરવા...
મોરબીમાં ધક્કાવાળી મેલડી માઁ મંદિર ખાતે વિનામૂલ્યે કોરોના વેકસીનેશન કેમ્પ યોજાઈ ગયો
મોરબી : તાજેતરમા હાલમાં દેશભરમાં 45થી વધુ વયના વ્યક્તિઓને કોરોના વાયરસની રસી આપવામાં આવી રહી છે. ત્યારે મોરબીમાં શ્રી ધક્કાવાળી મેલડી માં મંદિર ખાતે ગઈકાલ તા. 6ના રોજ સવારના 9થી સાંજના...
મોરબી : ખાનગી શાળાના શિક્ષકોને રાહત પેકેજ આપવા માંગ, આંદોલનની પણ ચીમકી
કોરોના મહામારી વચ્ચે સ્કૂલ ફી વિવાદનો અંત લાવવા સરકારે જે નિર્ણય લીધો છે જેથી ખાનગી શિક્ષકો મુશ્કેલીમાં મુકાયા છે અને આજે સ્વનિર્ભર શાળા શિક્ષક મંડળ મોરબી દ્વારા કલેકટરને રજૂઆત કરી રાહત...



















