Saturday, November 30, 2024
Uam No. GJ32E0006963

મહાશિવરાત્રીએ માંસાહારના વેચાણ ઉપર પ્રતિબંધ મુકવાની બજરંગ દળની માંગ

તાજેતરમા હિંદુ સમાજના પવિત્ર તહેવાર મહાશિવરાત્રીના દિવસે મોરબીના જાહેર માર્ગોપર વેચાતા માંસાહારના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવે તેવી બજરંગ દળ દ્વારા માંગ ઉઠાવવામાં આવી છે. આ અંગે જિલ્લા કલેક્ટરને અપાયેલા આવેદનમાં...

સ્માર્ટ મીટરના વિવાદને લઇ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે ઉર્જા મંત્રીને કરી રજૂઆત

  મોરબી: હાલ સ્માર્ટ મીટરમાં વધુ બીલ આવતું હોવાના વિવાદો ચાલી રહ્યા છે અને વિરોધ વંટોળ ઉઠી રહ્યો છે ત્યારે મોરબી શહેર/જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ પ્રમુખે ઉર્જા મંત્રીને પત્ર લખી રજૂઆત...

મોરબીમા આરોગ્યવર્ધક ઉકાળા તથા માસ્કનું વિતરણ કરી સદ્દગતને સાર્થક શ્રદ્ધાંજલિ અપાઈ

લાયન્સ કલબ ઓફ મોરબીના સહયોગથી ક્લબના પૂર્વ પ્રમુખ ભીખાભાઇ લોરીયાના સ્વર્ગસ્થ ધર્મપત્નીના મોક્ષાર્થે કાર્યક્રમ યોજાયો મોરબી : આજ રોજ લાયન્સ કલબ ઓફ મોરબી સિટી તેમજ કલબના પૂર્વ પ્રમુખ ભીખાભાઇ લોરીયાના સંયુક્ત ઉપક્રમે...

મોરબી : સબ જેલમાં રક્ષાબંધનની ઉજવણીનો કાર્યક્રમ મોકૂફ રાખવામા આવ્યો

માત્ર પોસ્ટ મારફત કે જેલના ગેઇટ ઉપરથી જ રાખડી સ્વીકારવામાં આવશે મોરબી : મોરબી સબ જેલમાં દર વર્ષે રક્ષાબંધનના તહેવાર નિમિતે જેલમાં રહેલા બંદિવાન કેદીભાઇઓને તેમની બહેનો તેમજ બહેનો તેઓના ભાઇઓને રાખડી...

મોરબી સિરામિક એસોના હોદેદારો દ્વારા મચ્છુ 2 ડેમ ખાતે વૃક્ષારોપણ કર્યું

મોરબી: આજે વિશ્વ ઓઝોન દિવસની ઉજવણી નિમિતે મોરબી સિરામિક એસોના પ્રમુખો દ્વારા વૃક્ષારોપણ કરાયું હતું તા. ૧૬ ના રોજ વિશ્વ ઓઝોન દિવસે મોરબી સિરામિક એસોના પ્રમુખ મુકેશભાઈ ઉધરેજા, નીલેશભાઈ જેતપરિયા, કિશોરભાઈ ભાલોડીયા...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીની માઈક્રો ફાયનાન્સ ઓફીસની તિજોરીમાંથી લાખોની ચોરી કરનાર ચાર કર્મચારી ઝડપાયા

  મોરબી : નાની વાવડીના રહેવાસી જીતેન્દ્રસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા (ઉ.વ.૩૬) વાળાએ અજાણ્યા ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે તેઓ સત્યમ પાન...

મોરબીના એસપી રોડ ઉપર મંદિરનું ડીમોલેશન કરાતા સ્થાનિકોનો વિરોધ

મોરબી : હાલ મોરબીના એસપી રોડ ઉપર સંજય પાર્કમાં એક મંદિરનું નગરપાલિકા દ્વારા પોલીસ સ્ટાફને સાથે રાખીને ડીમોલેશન હાથ ધરવામાં આવ્યું છે. જેની...

વાંકાનેરમા પોલીસ દ્વારા ૬૩.૭૮ લાખના દારૂના જથ્થાનો નાશ કરાયો !

વાંકાનેર તાલુકા તથા સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં જુલાઇથી ઓક્ટોબર સુધીમાં અલગ-અલગ ગુનામાં પકડાયેલ વિદેશી દારૂનો નાશ કરવાની મંજુરી નામદાર કોર્ટ તરફથી મળી છે. વાંકાનેર-ચોટીલા નેશનલ...

મોરબી તાલુકા સેવા સદનમાં આધારકાર્ડનું કામ કરાવા લોકોને હાલાકી !

મોરબી : હાલ મોરબી તાલુકા સેવા સદનમાં આધારકાર્ડનું કામ કરાવવુંએ લોઢાના ચણા ચાવવા જેટલું કપરું છે. કારણકે અહીં વહેલી સવારથી લાઈનમાં ઉભું રહેવું...

અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા તૃતીય સમૂહ લગ્નના લાભાર્થે વેલકમ નવરાત્રી-2024નું આયોજન

મોરબીમાં અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતું અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા આગામી તારીખ 28 સપ્ટેમ્બરના રોજ રાત્રે 8 કલાકે મોરબીના કેનાલ રોડ પર આવેલ કેશવ...