Sunday, August 2, 2026
Uam No. GJ32E0006963

મોરબી જિલ્લાના 65 તલાટી કમ મંત્રીઓની બદલી કરાઈ

જિલ્લા પંચાયત હસ્તકના તલાટી કમ મંત્રીઓના માળખામાં ધરખમ ફેરફાર કરતા ડે. ડીડીઓ મોરબી : હાલ જિલ્લા પંચાયત હસ્તક ફરજ બજાવતા 65 જેટલા તલાટી કમ મંત્રીઓની વહીવટી સરળતા ખાતર તથા સ્વવિનંતીથી નાયબ જિલ્લા...

મોરબીના મચ્છુ-2 ડેમમાંથી કેનાલમાં પાણી છોડવામાં આવ્યું

અગ્રણીઓની રજૂઆતો ફળી : હવે ખેડૂતો આગોતરું વાવેતર કરી શકશે : મોરબી અને માળિયાના 19 ગામોના ખેડૂતોને સિંચાઈનો લાભ મળશે મોરબી : મોરબી, માળીયા મિયાણા તાલુકાના ખેડૂતો ચોમાસા પહેલા જ વાવેતર કાર્ય...

હળવદના વધુ એક ગામે આકાશમાંથી શંકાસ્પદ વસ્તુઓ પડતા દોડધામ

પોલીસ અને મામલતદારની ટીમ ઘટનાસ્થળે દોડી : ગઈકાલની જેમ આ વસ્તુઓ હવામાન વિભાગના વાતાવરણના ઓબ્ઝર્વેશન માટેનું યંત્ર હોવાનું અનુમાન હળવદ : હળવદના વેગડવાવ ગામેં ગઈકાલે આકાશમાંથી શંકાસ્પદ વસ્તુઓ પડ્યા બાદ આજે બીજા...

આયુષ હોસ્પિટલના PMJAY યોજનાના મોટા પ્રમાણમાં ક્લેમ મામલે કલેકટર દ્વારા તપાસના આદેશ

મોરબી : અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં પીએમજેએવાય યોજનાનો લાભ મેળવવા માટે તબીબોએ એક સાથે અનેક દર્દીઓની એન્જીયોપ્લાસ્ટી કરી નાખવાની ચકચારી ઘટના બાદ રાજ્યની અનેક હોસ્પિટલો શંકાના ઘેરામાં આવી ગઈ છે ત્યારે...

મોરબીના ખેડૂતો કડીમાં ખાતે યોજાયેલ કિશાન સંઘના અધિવેશનમાં જોડાયા

મોરબી : હાલ ભારતીય કિશાન સંઘ ગુજરાત પ્રદેશનું 12મુ ત્રિદિવસીય અધિવેશન કડી ખાતે યોજાયુ હતું જેમાં મોરબી જિલ્લાના ખેડૂતો મોટી સંખ્યામાં જોડાયા હતા અને ખેડૂત હિતને લગતા અનેક ઠરાવ કરાયા હતા. ભારતીય...
100,000FansLike
2,500FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

મોરબી જિલ્લામાં થયેલ ખુની હુમલો કરવાના ગુન્હાના આરોપીના શરતી જામીન મંજુર

મોરબી સીટી બી ડીવી. પોલીસમાં ફરીયાદીની એવી ફરીયાદ પરથી કે આ કામના ફરીયાદીને આરોપી નીરંજનભાઈ બીંદ અને મીનાબેન ઉર્ફે મંજુબેન નીરંજનભાઈ બીંદની દીકરી...

ટંકારામાં પ્રોહિબિશનના બે દરોડા: મકાન અને વાડીમાંથી ૫૬ હજારનો મુદ્દામાલ જપ્ત

ટંકારા પોલીસે પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરતા અલગ-અલગ ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા છે. પોલીસની ટીમોએ ટંકારામાંથી એક કાર, રહેણાંક મકાન તેમજ વાડીમાં છુપાવેલો...

વાંકાનેરના ભેરડામાં બાળકો સચવા મુદ્દે સગર્ભા પત્ની પર પતિનો હિંચકારો હુમલો: મારી નાખવાની ધમકી...

વાંકાનેરના ભેરડા ગામે પિયરમાં રહેતી આઠ માસની સગર્ભા મહિલા પર તેના પતિએ ઉગ્ર બોલાચાલી કરીને લાતો અને ઢીકાપાટુનો માર માર્યો હતો. બાળકો રાખવા બાબતે...