મોરબીની ન્યુ એરા ગ્લોબલ સ્કૂલમાં ફી માફીને લઈને વાલીઓનો જાહેરમાં હોબાળો
ફી વધારાઈ હોવાની વાલીઓમાં રાવ, ફી સ્ટ્રક્ચર સાથેની ઓરીજીનલ રીસીપ્ટ આપવાની વાલીઓની માંગ : શાળા સરકારના આદેશ મુજબ જ કાર્ય કરતી હોવાની સંચાલકો દ્વારા સ્પષ્ટતા
મોરબી : હાલ દેશભરમાં કોરોના વાયરસની પરિસ્થિતિને કારણે...
મોરબી : ૧૩ વર્ષની કિશોરી માસા-માસીના ત્રાસથી કંટાળી ઘર છોડી નાસી ગઈ
મોરબી: ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનમાં જાગૃત નાગરિક દ્વારા કોલ કરવામાં આવેલ કે વાંકાનેર હાઈવે પર એક કિશોરી છેલ્લા દસ કલાકથી આમ-તેમ આંટા ફેરા કરે છે તેઓ કાંઈ પણ બોલતી નથી...
મોરબી યાર્ડ ધમધમતું : પ્રથમ દિવસે 600 મણ જેટલા ઘઉંની આવક
માર્કટીંગ યાર્ડમાં મજૂરો ન હોવાથી અન્ય જણસીની આવક અટકી : રાજસ્થાની મજૂરો વતનમાં
મોરબી : હાલ મોરબી માર્કેટિંગ યાર્ડ આજથી ફરીથી ધમધમતું થયું છે, જો કે હજુ મજૂરો યાર્ડમાં આવ્યા ન હોવાથી...
રફાળેશ્વર પાસે રીક્ષા ડિવાઈડર સાથે ભટકતા ઇજા પામેલા પેસેન્જરનું સારવાર દરમ્યાન મોત
મોરબીના રફાળેશ્વર ગામ નજીક રીક્ષા ડિવાઈડર સાથે અથડાતા ઘાયલ થયેલા પેસેન્જરનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. તાલુકા પોલીસે રીક્ષા ચાલક સામે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ અકસ્માતના બનાવની...
માળીયા (મી.) : ખાખરેચીમાં યુવતી ઘરેથી કહ્યા વિના જતી રહી
માળીયા (મી.) : માળીયા (મી.) તાલુકાના ખાખરેચી ગામમાં રહેતી યુવતી ઘરેથી કહ્યા વિના જતી રહેલ છે. તેથી, પોલીસ દ્વારા યુવતીની શોધ આદરવામાં આવી છે.
ખાખરેચી ગામમાં રહેતા વિરમભાઇ મોહનભાઇ ભોજવીયાની 19 વર્ષીય...


















