મોરબી પોલીસમાં ફરજ બજાવતા રઘુભા જાડેજા અને રણુભા જાડેજાનો આજે જન્મદિન
મોરબી પોલીસમાં ફરજ બજાવતા જુડવા ભાઈઓનો આજે જન્મદિવસ છે મૂળ કેરાળીના વતની એવા રઘુભા જાડેજા અને રણુભા જાડેજા નામના જોડિયા ભાઈઓનો આજે જન્મદિવસ છે.
રઘુભા જાડેજા એમટી વિભાગમાં ફરજ બજાવે છે જયારે...
મોરબીમા ચકચારી સાઈબર કેશના આરોપીનો જામીન પર છુટકારો.
મોરબી સીટી બી. ડીવી પોલીસ સ્ટેશનમાં ફરીયાદીશ્રીએ એવી ફરીયાદ કરેલ કે આ કામના આરોપીઓએ તથા તેના લાગતા વળગતા ઈસમોએ એકબીજા સાથે મેળાપીપણુ કરી સાયબર ફોડ કરવા સારૂ સીન્ડીકેટ ચેનલ બનાવી અપરાધ...
મોરબી: માળીયાના માણાબા ગામે સગીરાનું દાઝી જવાથી સારવારમાં મોત
માળીયા (મી.) : તાજેતરમા માળીયાના માણાબા ગામે સગીરાનું દાઝી જવાથી સારવારમાં મોત નીપજ્યું હતું. આ બનાવની માળીયા પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર માળીયાના માણાબા ગામે રહેતી નેહલબેન દાનાભાઈ પરમાર (ઉ.વ.16)...
મોરબીમાં પ્રોહીબીશનના ગુન્હામાં સંડોવાયેલ ઇસમ ઝડપાયો
મોરબી એલસીબી પેરોલ ફર્લો સ્કવોડ ટીમે આજે પ્રોહીબીશનના ગુન્હામાં ચાર માસથી નાસતા ફરતા આરોપીને ઝડપી લીધો છે.
મોરબી જીલ્લા એસપીના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઈ વી બી જાડેજાની પેરોલ ફર્લો સ્કવોડ ટીમ કાર્યરત...
મોરબી સીરામીક ટ્રેડિંગ એસોસિએશન દ્વારા 10 હજાર માસ્કનું વિતરણ કરાયું
મોરબી: વધતા કોરોના સંક્રમણ વચ્ચે જનજાગૃતિ અને લોકભાગીદારી આવશ્યક બની ગઈ છે ત્યારે મોરબી સીરામીક ટ્રેડિંગ એસોસિએશન દ્વારા આજે શનિવારે મોરબીમાં જુદા-જુદા ચાર સ્થળે દસ હજાર માસ્કનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું...



















