મોરબીના કાલિકા પ્લોટમાં વગર વરસાદે ગંદા પાણીના ખાબોચિયાથી લોકો ત્રાહિમામ
મોરબીના રવાપર રોડ પર આવેલ કાલિકા પ્લોટ વિસ્તારમાં વગર વરસાદે ગંદા પાણીના ખાબોચિયા ભરેલા રહે છે જેથી સ્થાનિકો ભારે હાલાકીનો સામનો કરી રહયા છે તો અનેક રજૂઆત છતાં નીમ્ભર તંત્રએ કોઈ...
વાકાનેરમાં નવાપરામાં બાળક ઘરમાં પડી જતા સારવાર દરમિયાન મૃત્યુ
વાંકાનેર : વાંકાનેર તાલુકાના નવાપરામાં એક બાળક ઘરમાં પડી ગયો હતો. જેથી, તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું છે.
નવાપરા ગામમાં GIDC વિસ્તારમાં રહેતા મુન્નાભાઇ...
મોરબી જિલ્લામા “અકિલા” દૈનિકના સિનિયર પત્રકાર પ્રવીણભાઈ વ્યાસ ઉર્ફે “દાદા” નો આજે જન્મદિન
મોરબી: છેલ્લા ૨૮ વરસથી પત્રકારત્વ તરીકે બેદાગ અને નિર્વિવાદ છબી સાથે આજની તારીખે પણ સતત લોક સમસ્યાઓને વાચા આપવા માટે અડીખમ લોકપ્રતિનિધિની ફરજ અદા કરી રહેલ મોરબી પ્રેસ એસોસિએશન ના પૂર્વે...
હળવદ : શ્વાનોને રોટલા ખવડાવી પુણ્યનું ભાથું બાંધતુ પાંજરાપોળ
ત્રણ વર્ષથી દરરોજ ૬૦૦ થી વધુ રોટલા બનાવની શ્વાનોને ખવડાવે છે
બિસ્કિટ, લાડુ કરતા રોટલા શ્વાનોને કાયમ હેલ્ધી રાખે છે
હળવદ : માણસ માટે શ્વાન સૌથી વધુ વફાદાર પ્રાણી છે. અમુક હડકાયા કુતરાને...
હળવદના કોરોના સેન્ટરમાં જ પોઝિટિવ દર્દીઓની સારવાર કરવાની માંગણી
સિવિલ હોસ્પિટલમાં અન્ય રોગોના દર્દીઓને મુક્તમને સારવાર કરવા આવે તે માટે કોરોના સેન્ટરમાં જ કોરોનાના દર્દીઓની સારવાર કરાવવાની રજુઆત
હળવદ:હળવદ શહેરમાં આવેલ સરકારી હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓને સારવાર મળી રહે તે માટે એક...