લોકરક્ષક દળ (પોલીસ)ની ભરતી માટે ફ્રિ ફિટનેશ ટ્રેનિંગ કેમ્પ
મોરબી: હાલ મોરબીના યુવાનો માટે લશ્કરી,અર્ધ લશ્કરી તેમજ લોકરક્ષક દળ (પોલીસ)માં જોડાવવા માટે સુવર્ણ તક આવી છે.જેમાં મોરબી યંગ ઈન્ડિયા ગ્રૂપ દ્વારા દર વખતની જેમ આ વખતે પણ મોરબીના તમામ...
મોરબી બાયપાસ પર આરટીઓ પાસે ટ્રાફિક જામ, અનેક વાહનો અટવાયા
રોડ અને પુલ પર ફૂટ-ફૂટ કરતા પણ મસમોટા ખાડાઓ પડી જતા વારંવાર સર્જાતો ટ્રાફિકજામ : બાયપાસ પરનો પુલની છેલ્લા બે વર્ષથી જોખમી હાલત
મોરબી : આજે મોરબી બાયપાસ ઉપર આરટીઓ કચેરી પાસે...
મોરબી : નવલખી રોડ પરના કૃષ્ણ નગર-2માં ગારા કિચડથી સ્થાનિકો ત્રસ્ત
વિજપોલમાં સ્ટ્રીટ લાઈટ જ ન હોવાથી અંધારપટ્ટના કારણે મુશ્કેલીમાં મુકાયા સ્થાનિક લોકો
મોરબી : મોરબીના નવલખી રોડ પર આવેલા કૃષ્ણ નગરના મેઈન રોડ પર ગારા કિચડની ભયંકર સમસ્યા સર્જાય છે.જોકે આ મેઈન...
ચૂંટણી કાર્ડમાં મોટા છબરડા : ફોટો બીજાના, એડ્રેસમાં પણ ગોટાળા
એક જ પરિવારના 4 સભ્યોના ચૂંટણી કાર્ડમાં ભૂલ સામે આવી
મોરબીઃ હાલ મોરબી જિલ્લામાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત નવા ચૂંટણી કાર્ડ કાઢવામાં છબરડો સામે આવ્યો છે. સુધારા થઈને આવેલા ચૂંટણી કાર્ડમાં...
મોરબીના સેવાભાવી યુવા ઉદ્યોગપતિ કિર્તિભાઈ આઘારાનો આજે જન્મદિન
(રાધેશ બુદ્ધભટ્ટી દ્વારા) મોરબી: મોરબીના યુવાન ઉદ્યોગપતિ અને સેવાભાવી યુવાન કિર્તિભાઈ આઘારાનો આજે જન્મદિન હોય તેઓને તેમના સગા-સ્નેહીજનો તેમજ તેમના બહોળા મિત્રવર્તુળ તરફથી આજે તેમના જન્મદિનની હાર્દિક શુભકામનાઓ મળી રહી છે....