મોરબીમાં કોરોનાનો વધુ એક કેસ, આજના કેસનો આંકડો 3 : કુલ કેસ 27
75 વર્ષના વૃદ્ધનો રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય તંત્ર થયું દોડતું
મોરબી : મોરબીમાં આજે બે પોઝિટિવ કેસ નોંધાયા બાદ ફરી ત્રીજો કેસ સામે આવ્યો છે. જેમાં કબીર ટેકરી વિસ્તારના 75 વર્ષના વૃદ્ધ...
મોરબીમાં આજે મધરાત્રીથી એસ.ટી.ના કર્મચારીઓની હડતાલ
જુદા-જુદા 20 પડતર પ્રશ્નો અંગે એસટીના ત્રણેય યુનિયન આગ બબુલા : મોરબીમાં ઘંટનાદ કરી રોષ ઠાલવાયો
મોરબી : હાલ રાજ્યભરની સાથે મોરબીના એસટીના કર્મચારીઓ પોતાના જુદા-જુદા 20 પડતર પ્રશ્ને લડી લેવાના મૂડમાં...
તંત્રની બલિહારી: મોરબીના વાવડી રોડ પર કાર ગટરમાં ખાબકી
મોરબી : હાલ મોરબીના વાવડી રોડ પર કાર ગટરમાં ખાબકી ગઈ હતી. આ બનાવના પગલે સ્થાનિકોમાં નગરપાલિકાની બેદરકારી સામે રોષની લાગણી ફેલાય છે.
મોરબીના શહેરના મોટા ભાગના રોડ પર મસમોટા ખાડાઓ અને...
મોરબીમાં પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી
કરૂણા અભિયાન હેઠળ શ્રેષ્ઠ કામગીરી કરનારા કર્મચારીઓ તેમજ સંસ્થાઓનું સન્માન કરાયું
મોરબી : આજે મોરબીના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે વિશાળ પટાંગણમાં ૭૩માં જિલ્લા કક્ષાનાં પ્રજાસતાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર...
વાંકાનેરમાં અવરોધરૂપ દબાણો પર પાલિકાનું બુલ્ડોઝર ફરી વળ્યું !!
વાંકાનેર : હાલ વાંકાનેર નગરપાલિકા દ્વારા આજે રોડના કામમાં અવરોધરૂપ દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં વાંકાનેર નગરપાલિકા દ્વારા નેશનલ હાઇવે પર જકાતનાકા પાસે દબાણો દૂર કરી...