જામનગર કરણી સેનાની મહિલા ટીમ દ્વારા વૃદ્ધાશ્રમ ખાતે ભોજન કરાવાયું
જામનગર: જામનગર કરણી સેનાની મહિલા ટીમ દ્વારા વૃદ્ધાશ્રમ ખાતે ભોજન કરાવાયું હતું
આ અંગે વધુ વિગતો મુજબ જામનગર બાજુમાં આવેલ નકલંક રણુજા મંદિરની બાજુમાં શ્રી હરિ વૃદ્ધાશ્રમ ખાતે વૃધો ને ભોજન કરાવવામાં...
મોરબીમાં મહિલા કાઉન્સિલરના પુત્ર ઉપર તીક્ષણ હથિયારો વડે હિંસક હુમલો
ગતરાત્રે જીઆઇડીસી પાસે થયેલા હુમલા બાદ ઈજાગ્રસ્તને પ્રથમ મોરબી બાદ વધુ સારવાર અર્થે રાજકોટ પણ ખસેડાયો
મોરબી : આજે મોરબી નગરપાલિકાના મહિલા કાઉન્સિલરના પુત્ર ઉપર જીઆઇડીસી પાસે ગતરાત્રે અજાણ્યા શખ્સોએ તીક્ષણ હથિયારો...
મોરબી : ભાજપ સાથે ગદ્દારી કરનાર વધુ એક દંપતિ પક્ષમાંથી સસ્પેન્ડ કરાયું
મોટા દહીંસરા બેઠક ઉપર અપક્ષ ઝુંકાવનાર ભાજપ અગ્રણીએ ભાજપને ટેકો જાહેર કરી દીધો
મોરબી : હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપે ટીકીટ ન ફાળવતા અપક્ષ ઉમેદવારી નોંધાવી પક્ષ સાથે ગદ્દારી કરનાર વધુ એક...
મોરબી માર્કેટિંગ યાર્ડમાં લલતીભાઇ કગથરાની પરિવર્તન પેનલ વિજય વાવટા ફરકાવવા કટિબદ્ધ
મોરબી : હાલ મોરબી માર્કેટિંગ યાર્ડમાં બે દાયકા બાદ આગામી તા.31 માર્ચના રોજ ચૂંટણી થવા જઈ રહી છે. બે દાયકાના એકચક્રી શાસનમાં મોરબી યાર્ડ સાથે સંકળાયેલા ખેડૂતોને સુવિધા મળતી ન હોવાના...
મોરબીના ખોખરાધામ ખાતે ગુજરાતની સૌથી ઉંચી 108 ફુટ હનુમાનજીની પ્રતિમાનું અનાવરણ થશે
પ્રતિમાના અનાવરણ પર આયોજિત રામકથામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પધારશે
મોરબી : હાલ ખોખરા હનુમાન હરિહરધામ બેલા,મોરબી ખાતે હનુમાનની 108 ફૂટ ઊંચી પ્રતિમાનું આવતીકાલે શુક્રવારના રોજ અનાવરણ કરવામાં આવશે.પ્રતિમાના અનાવરણ અવસર પર...



















