મોરબીમાં આવતા રવિવારે પક્ષીઓના ચણ-પાણી રાખવાના લોખંડના સ્ટેન્ડનું રાહતદરે વિતરણ
ઈન્ડીયન લાયન્સ કલબ દ્વારા આયોજન
મોરબી : હાલ મોરબીમાં ઈન્ડીયન લાયન્સ કલબ દ્વારા પક્ષીઓના ચણ તથા પાણી માટે લોખંડના સ્ટેન્ડનું રાહતદરે વિતરણ આગામી તા. 30ને રવિવારે કરવામાં આવશે.
મોરબીના ઈન્ડીયન લાયન્સ કલબ દ્વારા...
લૂંટેરી દુલ્હન ! યુવાન સાથે એક લાખ રૂપિયામાં લગ્ન કરી દુલ્હન રફુચક્કર
મોરબી : લગ્નવાંછું યુવાન સાથે લગ્નના નાટક કરી રૂપિયા પડાવી લેતી ટોળકી સક્રિય બની છે ત્યારે આવા જ એક બનાવના હળવદ તાલુકાના ચરડવા ગામના યુવાનના બહેનના જેઠના પુત્ર મારફતે ઓળખાણ થયા...
‘Him talk’ના ૨ એપિસોડમાં RJ અમીષા ને સાંભળો
મોરબીમાં શરૂ થયેલ 'Him talk' શો નો આજે બીજો એપિસોડ રિલીઝ થયો. જેમાં નાની જ વયે એક ડાન્સર, કોરિયોગ્રાફર, જીમમાં ટ્રેનર અને રેડીઓ જોકી સાથે ફિજીયોથેરાપી નો અભ્યાસ કરી રહ્યા છે...
મોરબી : હત્યાના પ્રકરણમાં વધુ ત્રણ જીઆરડી જવાનો ઝડપાયા
યુવાનને માર મારનાર અન્ય શખ્સોની પણ તોળાતી ધરપડક
મોરબી : મોરબીના મકનસર ગામ નજીક નવા બની રહેલા પોલીસ હેડ ક્વાર્ટર પાસેથી એક યુવાનની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવવાના બનાવમાં એક પોલીસ...
મોરબીમાં કોંગ્રેસના નેતાઓ એ જ સોશ્યલ ડીસ્ટન્સના ઉડાવ્યા ધજાગરા
આજે મોરબીમાં કોંગ્રેસના કાર્યક્રમને પગલે સવારથી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો જોકે કોંગ્રેસના કાર્યક્રમમાં કેટલાક ધારાસભ્યો, નેતાઓ અને કાર્યકરો માસ્ક વિના જોવા મળ્યા હતા એટલું જ નહિ સોશ્યલ ડીસટન્સના પણ ધજાગરા...




















