ટંકારામાં લેઉવા પાટીદાર સમાજ દ્વારા સૌરાષ્ટ્ર પ્રીમિયમલીગ-6 નું આયોજન કરવામાં આવ્યું
ટંકારા : હાલ સરદાર લેઉવા પાટીદાર સમાજ દ્વારા SPL-6 (સૌરાષ્ટ્ર પ્રીમિયમલીગ) ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરી સમાજની એકતા માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો. ત્રણ દિવસ માટે યોજાયેલ આ ક્રિકેટ મેચમા 31 ટિમ...
મોરબીમાં ત્રણ વર્ષની માસુમ બાળા પર દુષ્કર્મ : ફિટકાર
પાડોશમાં રહેતા ઢગાએ લાલચ આપીને હેવાનીયતભર્યું કૃત્ય આચર્યું
મોરબી : મોરબીમાં સભ્ય સમાજનું માથું શરમથી ઝૂકી જાય તેવી ધૃણાસ્પદ ઘટના બહાર આવી છે, સામાકાંઠા વિસ્તારમાં રહેતી ફૂલ જેવી માસુમ બાળકી ઉપર પડોશી...
મોરબીના મચ્છુ ડેમમાં દરરોજ 15 MCFT નર્મદા નીર ઠલવાશે, પાણીનો પ્રશ્ન ટળ્યો
જામનગર સુધી પાણી મોકલવાનું હોવાથી મચ્છુ ડેમની 21 ફૂટની સપાટી સુધી પાણી ભરાશે : હાલ મચ્છુની સપાટી 8.5 ફૂટે
મોરબી : મોરબીના મચ્છુ ડેમમાં દરરોજ 15 MCFT નર્મદા નીર ઠલવવામાં આવી રહ્યું...
મોરબીમાં આજે રેન્જ DIGP પોલીસકર્મી પૃથ્વીરાજસિંહ જાડેજાનું સન્માન કરશે
મોરબી : મોરબીમાં આજે રેન્જ DIGP ઇન્સ્પેકશન માટે આવ્યા છે. ત્યારે આ દરમિયાન તેઓ સરકીટ હાઉસ ખાતે સાંજે ટંકારાના જાંબાઝ પોલીસકર્મી પ્રુથ્વીરાજસિંહ જાડેજાનું સન્માન પણ કરવાના છે.
ટંકારામા પુરની સ્થિતિ વેળાએ સ્થાનિક...
મોરબી: ચાઇના કલેનું ગેરકાયદે વહન કરતા ત્રણ ટ્રક ઝડપાયા
ખાણ ખનીજ વિભાગ દ્વારા 1 કરોડનો મુદ્દામાલ કબ્જે કરી તાલુકા પોલીસને સોપાયો
મોરબી : હાલ મોરબી ખાણ ખનીજ વિભાગની ટીમોએ જુદા જુદા વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન ચાઇન કલે ભરેલા ત્રણ ટ્રક ઝડપી...




















