Thursday, July 2, 2026
Uam No. GJ32E0006963

મોરબીમાં રોડના કામોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા

રાજ્યમંત્રી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા મોરબી : હાલ મોરબી નગરપાલિકા વિસ્તારમાં રાજયમંત્રી બ્રિજેશભાઇ મેરજાના હસ્તે વિવિધ વિકાસ કામોના ખાતમુહૂર્ત કરવામાં આવેલ હતાં. મંત્રી બ્રિજેશભાઇ મેરજા હસ્તે નગરપાલિકા વિસ્તારમાં આવેલ સલાણી વાસ અને લાભનગર...

મોરબીમાં સાર્થક વિદ્યા મંદિર દ્વારા તુલસી દિવસની ઉજવણી

મોરબી : મોરબીમાં સાર્થક વિદ્યા મંદિરમાં આજે 25 ડિસેમ્બર નાતાલના રોજ તુલસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કુલ 1000 તુલસીના રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ આજે સાર્થક વિદ્યા...

મોરબી જીલ્લા પેન્શનર સમાજ જીલ્લા કારોબારી સમિતિના હોદેદારોની વરણી

મોરબી જીલ્લા પેન્શનર સમાજ મોરબી જીલ્લા કારોબારી સમિતિના હોદેદારોની વરણી કરવામાં આવી છે જેમાં પ્રમુખ, ઉપપ્રમુખ અને સંગઠન મંત્રી સહિતના હોદેદારોને જવાબદારી સોપવામાં આવી છે         જીલ્લા પેન્શનર સમાજ મોરબી જીલ્લા કારોબારી...

મોરબી જિલ્લામાં કાલે શુક્રવારે 145 સ્થળોએ કોરોના રસી આપવામાં આવશે

મોરબી: હાલ જિલ્લાભરમાં કોરોનાને નાથવા દિનપ્રતિદિન સઘન વેક્સિનેશન ઝુંબેશ હાથ ધરાઈ રહી છે.જે અંતર્ગત આવતીકાલે શુક્રવારે જિલ્લાના અલગ-અલગ 145 સ્થળે કોરોના વેક્સિન આપવામાં આવશે. આ વેક્સિનેશન ડ્રાઈવમાં મોરબી તાલુકાના 49,માળીયા તાલુકાના...

મોરબીમાં 7 વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ ગુજારી હત્યા કરનાર નરાધમ શખ્સ ઝડપાયો

દુષ્કર્મ પીડિતાની ઉંમરના જ બે સંતાનોના પિતા એવા આરોપી પર વરસી રહ્યો છે ચોમેરથી ફિટકાર મોરબી: ગત 19 જાન્યુઆરીના રોજ સીરામીક ફેક્ટરીમાંથી પરપ્રાંતીય શ્રમિકની 7 વર્ષીય બાળકીનું અપહરણ થયાની ફરિયાદ નોંધાયા બાદ...
100,000FansLike
2,500FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

ટંકારામાં પ્રોહિબિશનના બે દરોડા: મકાન અને વાડીમાંથી ૫૬ હજારનો મુદ્દામાલ જપ્ત

ટંકારા પોલીસે પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરતા અલગ-અલગ ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા છે. પોલીસની ટીમોએ ટંકારામાંથી એક કાર, રહેણાંક મકાન તેમજ વાડીમાં છુપાવેલો...

વાંકાનેરના ભેરડામાં બાળકો સચવા મુદ્દે સગર્ભા પત્ની પર પતિનો હિંચકારો હુમલો: મારી નાખવાની ધમકી...

વાંકાનેરના ભેરડા ગામે પિયરમાં રહેતી આઠ માસની સગર્ભા મહિલા પર તેના પતિએ ઉગ્ર બોલાચાલી કરીને લાતો અને ઢીકાપાટુનો માર માર્યો હતો. બાળકો રાખવા બાબતે...

મોરબીમાં ત્રણ અપમૃત્યુના બનાવ: ત્રણ યુવાનના મોત

મોરબી અપમૃત્યુની ત્રણ અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. જેમાં બે શ્રમિકોના કારખાનામાં અકસ્માતે મોત નિપજ્યા હતા, જ્યારે એક યુવકે અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી...