મોરબીના રવાપર રોડ પર વૃદ્ધને પાંચ શખ્સોએ માર માર્યો
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના રવાપર ગામના રહેવાસી મગનભાઈ કાનજીભાઈ ભટાસણાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેઓ સંબંધીનો દાળો ખાવા ઉમા હોલમાં ગયા હોય ત્યારે આરોપી ધનજીભાઈ કાનજીભાઈ ભટાસણા, રસિકભાઈ...
મોરબી શનાળા ચેકપોસ્ટ પાસે પદયાત્રીઓના બેગમાં રેડિયમ સ્ટીકર લગાવી પોલીસની સરાહનીય કામગીરી
મોરબી: મોરબી શનાળા ચેકપોસ્ટ પાસે પદયાત્રીઓના બેગમાં રેડિયમ સ્ટીકર લગાવી પોલીસની સરાહનીય કામગીરી કરવામાં આવેલ છે
પ્રાપ્ત વિગતોનુસાર હાલ માં આશાપુરા માતજીના મઢે જતા પદયાત્રીઓની સુરક્ષા ને ધ્યાને લઈ મોરબી પોલીસની...
વાવાઝોડાની મોરબીમા આંશિક અસર શરૂ, તંત્ર હાઈ એલર્ટ મોડ ઉપર
મોરબી જિલ્લામાં મોડી રાત્રીના વાવાઝોડાની વધુ અસર થવાની સાંભવના : આજ સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે પવનની ગતિ વધી : સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોમાંથી 3 હજારથી વધુ લોકોનું પણ સ્થળાંતર
એનડીઆરએફની ટીમ, મામલતદાર, સરપંચો,...
મોરબીમાં પોઝિટિવ કેસ સામે આવ્યા બાદ એસપી, આરોગ્ય અધિકારી, ડે. કલેકટર સહિતના ઘટના સ્થળે
કન્ટેઇનમેન્ટ ઝોન નક્કી કરવાની કવાયત, ઘરોનો સર્વે હાથ ધરાયો : સમગ્ર વિસ્તારને સેનેટાઇઝ કરાયો
મોરબી : મોરબીમા આજે કોરોનાનો પોઝિટિવ કેસ સામે આવ્યા બાદ એસપી, ડે. કલેકટર અને આરોગ્ય અધિકારી સહિતના ઘટના...
પિયર જવાની ના પાડતા મોરબી પાલિકાના પૂર્વ પ્રમુખના પુત્રવધુ એ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો...
પરિણીતાના કુટુંબીજનો સહિતના નિવેદન નોંધ્યા બાદ પોલીસ કાર્યવાહી આગળ ધપાવશે
મોરબી : હાલ મોરબીના સામાકાંઠા વિસ્તારમાં રહેતા મોરબી નગરપાલિકાના પૂર્વ મહિલા પ્રમુખના પુત્રવધુએ આજે વહેલી સવારે પિયરે જવાના કારણોસર પોતાના ઘરે ગળેફાંસો...