રાજકોટની ઘટના બાદ મોરબી જીલ્લામાં તંત્ર જાગ્યું, બ્રીજના સર્વેની કામગીરી હાથ ધરાઈ
રાજકોટના આજી ડેમની દીવાલ તૂટી પડતા બે યુવાનના મોત થયા બાદ આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને આ ઘટનામાંથી બોઘપાઠ લઈને મોરબીમાં બ્રીજના સર્વેની કામગીરી શરુ કરવામાં આવી છે
મોરબી માર્ગ...
કોરોનામાં મૃત્યુ પામેલ લોકોના પરિવારજનોને ૪ લાખની સહાય આપો: કોંગ્રેસ
મોરબી હાલ જિલ્લા કોંગ્રેસ દ્વારા કોવિડ ન્યાયયાત્રા સંદર્ભે આજે કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જેના કોરોનામાં અવસાન પામેલા લોકોના પરિવારજનોને ૪ લાખની સહાય ચૂકવવાની માંગણી કરવામાં આવી છે
મોરબી જીલ્લા કોંગેસના પ્રમુખ...
વાંકાનેરના સીટી સ્ટેશન રોડ પર જુગાર રમતા ત્રણ ઝડપાયા, ત્રણ ફરાર
વાંકાનેર સીટી પોલીસ ટીમ આજે પેટ્રોલિંગમાં હોય દરમિયાન સીટી સ્ટેશન રોડ પરથી જુગાર રમતા ત્રણને ઝડપી લઈને રોકડ રકમ જપ્ત કરી છે જયારે ત્રણ ઈસમો નાસી ગયા છે
વાંકાનેર સીટી પોલીસ ટીમને...
વાવાઝોડા અસરગ્રસ્ત ખેડૂતોને 20 હજારથી લઈ એક લાખ પ્રતિ હેકટર સહાય : 500 કરોડનું...
હાલ એક અઠવાડિયામાં અસરગ્રસ્ત ધરતીપુત્રોના ખાતામાં ડીબીટીથી સહાય જમા થશે : મુખ્યમંત્રી રૂપાણી
ઉનાળુ કૃષિ પાકોને નુકસાનના કિસ્સામાં મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં હેક્ટર દિઠ રૂ. 20,000 સહાય અપાશે
મોરબી : હાલ મુખ્યમંત્રી વિજયભાઇ...
મોરબીમાં રહેણાંક મકાનમાંથી રૂ. 36 હજારનો વિદેશી દારૂ ઝડપાયો
મોરબી : મોરબી એલસીબી દ્વારા નવલખી રોડ ઉપર સેન્ટમેરી સ્કૂલ પાસે મહેબૂબ ઉર્ફે મેબલો સરમણભાઈ ઉર્ફે બાબુભાઇ સુમરાના રહેણાંક મકાનમાં દરોડો પાડી રૂ. 36 હજારની કિંમતનો 96 બોટલ વિદેશી દારૂનો જથ્થો ઝડપી...