હળવદમાં ચાલુ ટ્રકમાંથી ઢોળાતા મીઠાથી અકસ્માતનો ભય અંગે મામલતદારને રજુઆત
હળવદ શહેર યુવા ભાજપે મામલતદારને આવેદન આપીને યોગ્ય કાર્યવાહીની માંગ કરી
Mehul Bharwad (Halvad) હળવદ : હળવદ શહેરના સર્કિટ હાઉસ ત્રણ રસ્તાથી હળવદ શહેર તરફ આવતા ટીકર રોડના વણક સુધી દરરોજ મીઠું...
મોરબી: જાહેરનામા ભંગ બદલ બે નાગરિકો દંડાયા
માળિયામાં માસ્ક પહેર્યા વગર શાકભાજી વેચનાર પોલીસની ઝપટે
મોરબી : હાલ મોરબી શહેરમાં નાઈટ કર્ફ્યુ દરમિયાન કારણ વગર આંટાફેરા કરતા બે વ્યક્તિ પોલીસની ઝપટે ચડી ગયા હતા, જો કે વાંકાનેરમાં ગઈકાલે બધા...
રાજકોટ-મોરબી રોડ પર ટ્રકે બાઇકને હડફેટે લેતા બે વેવાઈના કરૂણ મોત
ટંકારા : રાજકોટ-મોરબી રોડ પર ટંકારા તાલુકાના છત્તર ગામ પાસે આજે સવારે ટ્રકે બાઇકને હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. આ બનાવમાં બાઈક પર સવાર બે વેવાઈઓના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા.
આજે સવારે...
હળવદ : નર્મદા કેનાલ ઓવરફ્લો થતા ખેતરમાં પાણી ફરી વળ્યાં
હાલ હળવદના ઘનશ્યામગઢમાં મગફળીના પાકમા નર્મદાનુ પાણી ફરી વળતા ખેડૂતને નુક્શાનની ભીતિ
હળવદ : હળવદ પંથકમાં મેઘરાજાની મહેર વચ્ચે કોઈ ટીખળખોરોએ નર્મદા પેટા કેનાલનો વાલ ખોલી નાખતા કેનાલના પાણી ખેડૂતના ખેતરમાં ફરી...
મોરબી યાર્ડમાં લીંબુ અને લીલા મરચાના ભાવમાં પ્રતિ મણે 200 રૂપિયાનો ઘટાડો
મોરબી : હાલ મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે 27 જાન્યુઆરીના રોજ કપાસ, ઘઉં, તલ, મગફળી, જીરું, બાજરો, અડદ, ચણા, એરંડા સહિતના પાકો તથા લીલા મરચા, રીંગણા, ટમેટા, કોબીજ, કાકડી, લીંબુ, કારેલા...