મોરબીમાં હાઈવે પર ટ્રક ડ્રાઈવરોને છરી બતાવી ડીઝલની લુંટ કરનાર રીઢા ગુનેગાર ઝડપાયા
મોરબીના લાલપર ગામ નજીક અલગ અલગ ટ્રક ડ્રાઈવરોને છરી બતાવીને ટ્રકમાંથી ડીઝલની લુંટ કરવાની ફરિયાદ નોંધાયા બાદ પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હોય દરમિયાન બે શખ્સોને ઝડપી પાડી મુદમાલ કબજે કરી ધોરણસરની...
ટંકારાના નેસડા ગામે કુવામાં પડી જતા યુવાનનું મોત
ટંકારા તાલુકાના નેસડા ગામે વાડી એ મજૂરી કામ કરતો આદિવાસી મજુરો યુવાન કૂવાની પાળ ઉપર બેઠો હતો દરમિયાન અકસ્માત માટે આ યુવાન કૂવામાં પડી જતાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું જેથી...
મોરબીના પૂર્વ ધારાસભ્યના નિવાસસ્થાને વધુ એક ઘડિયા લગ્ન યોજાઈ ગયા
મોરબી : હાલ મોરબીના પૂર્વ ધારાસભ્યએ ઘડિયા લગ્ન કરવા લોકોને અપીલ કરી હતી અને તેમના નિવાસ સ્થાને ઘડિયા લગ્ન યોજાનાર માટે લગ્નનું આયોજન અને તેમના તરફથી ભોજન સમારંભનો સંપૂર્ણ ખર્ચ આપવામાં...
નવી પેન્શન યોજનાનો મોરબી જીએસટી કચેરી દ્વારા વિરોધ
મોરબી : ગુજરાત સરકાર દ્વારા લાગુ કરાયેલ નવી પેન્શન યોજનાના વિરોધનો મોરબી સ્ટેટ જીએસટી કચેરી દ્વારા કરવામાં આવ્યો હતો.કર્મચારીઓએ કાળી પટ્ટી લગાવી આજનો દિવસ બ્લેક ડે તરીકે મનાવ્યો હતો.
મોરબી સ્ટેટ જીએસટી...
મોરબી જીલ્લા આહિર કર્મચારી મંડળ દ્વારા 14મો સ્નેહમિલન સમારોહ યોજાયો
: હાલ મોરબીના રામધન આશ્રમ ખાતે મોરબી જીલ્લા આહિર કર્મચારી મંડળ દ્વારા 14મો સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોરબી જીલ્લા આહિર કર્મચારી મંડળના 500 પરિવારે ભાગ લીધો...