વાંકાનેરના ઢુંવા નજીક દુકાનમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતો હેરડ્રેસર યુવાન
વાંકાનેર : હાલ મૂળ સંતમપુર મધ્યપ્રદેશના રહેવાસી અને હાલ વાંકાનેરના ઢુંવા નજીક વાણંદની દુકાન ચલાવતા વિજયવેદ પ્રકાશસેમ વાણંદ ઉ.વ. ૨૩ નામના હેરડ્રેસરે પોતાની દુકાનમાં જ અગમ્ય કારણોસર સાલ વડે ગળેફાંસો ખાઈ...
વાંકાનેરમાં ઠીકરયાળી વીજ સબસ્ટેશનના ક્વાર્ટરમાં જુગારધામ ઝડપાયું
વાંકાનેર તાલુકા પોલીસ સર્વેલન્સ ટીમે 34500ની રોકડ સાથે 9 જુગારીને ઝડપી લીધા : એક ફરાર
વાંકાનેર : હાલ વાંકાનેર નજીક આવેલા ઠીકરીયાળી વીજ સબ સ્ટેશનના સ્ટાફ કવાટર્સમાં જુગારધામ ધમધમતું હોવાની બાતમીને આધારે...
મોરબી : ઠાકર હોટેલના નામે સ્કીમ કરીને ગ્રાહકોના ખાતામાંથી પૈસા પડાવી લેવાનું કરોડોની ઓનલાઇન...
મોરબી, વડોદરા અને અમદાવાદના હજારો ગ્રાહકો લૂંટાયા : પેમેન્ટ કર્યા બાદ ગ્રાહકોના બેંક ખાતા સફાચટ થયા : ઠાકર હોટેલે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી પણ ભેજાબાજોને પકડવામાં પોલીસનો પન્નો આખરે ટૂંકો પડ્યો
મોરબી :...
મોરબીમાં રવાપર ઘૂંનડા રોડ પર દુકાનમાં થયેલ ચોરીના ૬૧,૦૧૫ રૂપિયાના મુદામાલ સાથે ચાર આરોપીઓ...
મોરબીમાં તાજેતરમા ચોરીના બનાવો વધી રહ્યા છે ત્યારે મોરબીના રવાપર ઘૂંનડા રોડ પર આવેલી મોંબાઇલની દુકાનો અને કરિયાના ની દુકાનોમાં થયેલ ચોરીનો ભેદ મોરબી એલસીબી ટીમે ઉકેલી નાખ્યો છે.
મોરબી એસપી એસ આર...
મોરબી જિલ્લામાં યાત્રાધામોના રૂ. ૩.૫ કરોડના કામોનું ખાતમુહૂર્ત કરતા સાંસદ
મોરબી : મોરબી જિલ્લાના યાત્રાધામોમાં સગવડતા વધે તે માટે સાંસદ મોહનભાઈ કુંડારીયાના પ્રયત્નોથી ગુજરાત પવિત્ર યાત્રાધામ બોર્ડ તરફથી રૂ.૩.૫૦ કરોડની ફાળવણી થતા તાજેતરમાં સાંસદના હસ્તે વિવિધ વિકાસ કામોના ખાતમુર્હત કરાવામાં આવ્યા...




















