તરણેતરના મેળામાં હળવદએ સ્થાન મેળવ્યું
વાંકીયા ગામના પશુપાલકની ગીર ઓલાદની ગાયે રૂપ, ઉંચાઈ ,લંબાઈમાં મેદાન મારી સમગ્ર મોરબી જિલ્લાને રાજ્યકક્ષાએ ગૌરવ અપાવ્યું
હળવદ : તરણેતરના જગપ્રસિદ્ધ ભાતીગળ મેળામાં રાજ્યના પશુપાલન વિભાગ દ્વારા પશુપ્રદર્શન હરીફાઈ યોજાઈ હતી.જેમાં હળવદ...
ટંકારા : આર્ય સમાજ દ્વારા વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન થયું
આવનારા શિવરાત્રી પર્વની ઉજવણી અંતર્ગત થયેલા આયોજનમાં ટંકારાની લીંબડા ચોંક ટિમ બની વિજેતા
ટંકારા : આર્ય સમાજ ટંકારા દ્વારા શિવરાત્રી પર્વ ઉજવણી પ્રસંગે રવિવારના રોજ વોલીબોલ શૂટિંગ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું....
મોરબીમા ઉદ્યોગપતિ સાથે ૧૩.૬૦ કરોડની છેતરપીંડી કરનારા ડોકટર સહિત બેની ધરપકડ
અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયામાં એક હજાર કરોડ રૂપિયાનો કોન્ટ્રાકટ અપાવવાની લાલચ આપીને મોરબીના સિરામિક ઉદ્યોગપતિની સાથે ૧૩,૬૦ કરોડની છેતરપીંડી કરવામાં આવી હતી જે ગુનામાં ડોકટર કમ નકલી આઈએએસ અધિકારી...
માળીયા મિયાણા પંથકમાં કોરોના ભુરાયો : ખાખરેચીમાં મબલખ કેસ
માળીયા : માળીયા મિયાણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ખાખરેચી સહિતના ગામોમાં કોરોના રઘવાયો બન્યો હોય તેવી સ્થિતિ વચ્ચે કોરોના ટેસ્ટ માટે લોકો જાગૃત બની આગળ આવી રહ્યા છે કોરોના ટેસ્ટિંગ કીટના અભાવે...
મોરબી : રવાપર રોડ પર મહિલાના ગળામાંથી એક લાખના સોનાના ચેનની ચીલઝડપ
મોરબીના રવાપર રોડ પરના રહેવાસી કંચનબેન લાલજીભાઈ બાવરવાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે ગઈકાલે સાંજના સુમારે તે રવાપર રોડ par સુભાષનગર સોસાયટી મેઈન રોડ પરથી રૂક્ષ્મણી બેન સાથે ચાલીને જતા હતા...




















