માળીયા (મી.) તાલુકા કોંગ્રેસના પ્રમુખ સહીત 60 આગેવાનોએ ભાજપનો ખેસ ધારણ કર્યો
મેરજાના સમર્થનમાં કોઈ હોદ્દાની લાલચ વગર બીજેપીમાં જોડાયા હોવાનો માળીયા મી. તાલુકા કોંગ્રેસ પ્રમુખનો દાવો
આઈ.કે. જાડેજા, સૌરભ પટેલ, મોહનભાઇ કુંડારીયા, બ્રિજેશ મેરજા, કાંતિ અમૃતિયા સહિતના બીજેપી આગેવાનોની ઉપસ્થિતિમાં સ્થાનીય...
હળવદના રણજીતગઢ પાસે બે પીકઅપ વાહન વચ્ચે અકસ્માત
હળવદથી કચ્છ તરફ સાઉન્ડ સીસ્ટમ સાથે જતી યુટીલીટીને નડ્યો અકસ્માત : એક ઘાયલ
હળવદ - માળીયા હાઇવે પર આવેલ રણજીતગઢ અને કેદારીયાની વચ્ચે આજે બપોરના અરસામાં યુટીલીટી અને મહિન્દ્રા પીકઅપ વાહનને અકસ્માત...
‘ધ પ્રેસ ઓફ ઇન્ડિયા’ના પ્રતિનિધિ મનીષ ફેફરના ઘરે પુત્રી રત્નનો જન્મ થતા વધામણાં
મોરબી : 'ધ પ્રેસ ઓફ ઇન્ડિયા'ના પ્રતિનિધિ મનીષ ફેફરના ઘરે પુત્રી રત્નનો જન્મ થતા સહપરિવારમાં હર્ષ અને આનંદથી વધામણાં કરવામાં આવ્યા હતા આ શુભ અવસરની તેમના મિત્રો અને સંબંધીઓએ શુભકામનાઓ પાઠવવી...
મોરબીમાં ૧૨૪ ઘડિયાલગ્ન થકી સમાજના ૧૨.૪૦ કરોડ બચત
ઉમિયા સમૂહસમૂહ લગ્ન સમિતિ દ્વારા તમામ નવ દંપતિઓને રોટલો ખવડાવી સન્માન કરાયું
મોરબી : ઉમિયા સમુહલગ્નની એક સામાન્ય ટકોરને ઝુંબેશરૂપે ઉપાડી લઈ મોરબીના પાટીદાર સમાજ દ્વારા સામાજિક ક્રાંતિરૂપે લગ્નમાં ઝાકમઝોળ અને ભપકાને...
મોરબીની ગોકુલમથુરા સોસાયટીમાં ૨૯ જેટલા એપાર્ટમેંન્ટમાં મંજુરી વગર જ બાંધકામ કરવા બદલ નોટીસ ફટકારાઇ
મોરબી શહેરમાં ગેરકાયદેસર તેમજ આડેધડ બાંધકામોનો રાફડો ફાટી નીકળ્યો છે શહેરમાં ગમે ત્યાં બહુમાળી ઈમારતો ખડકી દેવામાં આવી રહી છે ત્યારે મોરબીના મેઈન કેનાલ રોડ દલવાડી ચોક પાસે ગોકુલ મથુરા સોસાયટીમાં બનતા...




















