મોરબી : હળવદ રોડ પર બે જગ્યાએ તાળા તૂટ્યા ઘટના સામે આવી
મોંરબીના હળવદ હાઈવે ઉપર આવેલ આઇટીઆઇ પાસેની હરિઓમ પાર્ક સોસાયટીમાં ગતરાત્રિ દરમિયાન બે સ્થળોએ તસ્કરોએ તાળા તોડીને ચોરી કરવાનો પ્રયાસ કરેલ છે જોકે પરચુરણ રોકડ સિવાય કંઇ હાથ લાગ્યું ન હોય...
મોરબી: બોનીપાર્કમાં મેધરાજાને મનાવવા રામધુનનું આયોજન
મોરબીમાં મેઘરાજા વિરામ લેતા ગત વર્ષની જેમ આ વર્ષ પણ મોરબી જિલ્લામાં હજુ મેઘરાજા જાણે રિસાઇને બેઠા હોય એમ છાંટણા કરતા નથી જેના કારણે શહેરવાસીઓ ગરમીથી ત્રસ્ત છે અને ખેડૂતો પણ...
મોરબીમાં સ્મૃતિ ઈરાનીના કોંગ્રેસ પર આકરા પ્રહારો
સિરિયલથી સંસદ સુધી પહોંચેલા સ્મૃતિ ઈરાનીના રાહુલથી લઈ હાર્દિક પટેલ પર તેજાબી ચાબખા, ગુજરાતી અને હિન્દીમાં પણ આપ્યું ભાષણ
“સાંસદ ભલે હું અમેઠીની છું પણ દીકરી અને વહું તો ગુજરાતની જ છું”, કહી...
મોરબીના જુના બસ સ્ટેન્ડમાં ખિસ્સા કાતરૂઓનો ત્રાસ
બસમાં ચડતી વખતે ભીડનો ગરેલાભ ઉઠાવી મુસાફરોના ખિસ્સા હળવા થયાના અનેક બનાવો, પોલીસ મુસાફરોના માલ સમાનની સલામતી માટે કડક કાર્યવાહી કરે તેવી માંગ
મોરબી : હાલ મોરબીના જુના બસ સ્ટેન્ડમાં ઘણા સમયથી...
ટંકારા: મહાશિવરાત્રી નિમિતે ત્રિદિવસીય ૠષિ બૌધોત્સવ ઉજવાશે
દેશભર માંથી આર્ય વિચારકો ઋષિભુમીમાં પધારશે. તૈયારીને આપતો આખરી ઓપ
ટંકારા: ટંકારામાં મહાશિવરાત્રિએ મહષિઁ દયાનંદ સરસ્વતીના બોધોત્સવ પર્વની વષોઁથી ઉજવણી કરવામાં આવે છે. જે અંતર્ગત ૨ થી ૪ ફેબુઆરી દરમ્યાન ત્રિદિવસીય બોધોત્સવની...




















