ટંકારામાં બીમારીથી કંટાળી યુવાને ગળેફાંસો ખાઈ જીવાદોરી ટૂંકાવી
હાલ ટંકારા તાલુકાના જીવાપર ગામનો બનાવ : નાના એવા ગામમાં અરેરાટી
ટંકારા : તાજેતરમા ટંકારા તાલુકાના જીવાપર ગામે ડાયાબિટીસ,બ્લડ પ્રેસર, કિડની સહિતની જુદી-જુદી બીમારીથી કંટાળી આધેડે ગળેફાંસો ખાઈ જીવાદોરી ટૂંકાવી લેતા નાના...
મોરબીમાં પુલ ઉપરથી કાર નીચે ખાબકી, ત્રણ ઈજાગ્રસ્ત
મોરબી : આજે મોરબીની ત્રાજપર ચોકડી પાસે આવેલ ઓવરબ્રિજ ઉપરથી કાર નીચે ખાબકતા કારમાં સવાર ચાર પૈકી ત્રણ લોકોને ઈજાઓ પહોંચી હોવાનું બહાર આવ્યું છે, આમ અકસ્માત સમયે કારની સ્પીડ...
વાંકાનેરના જીનપરા વિસ્તારમાં કોરોનાનો વધુ એક પોઝિટિવ કેસ નોંધાયો
40 વર્ષના યુવકનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ : યુવકની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી ન હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું
વાંકાનેર : મોરબી જિલ્લામાં કોરોનાનો વધુ એક પોઝિટિવ કેસ નોંધાયો છે. વાંકાનેરમાં રહેતા 40 વર્ષીય...
વાંકાનેર: કારચાલકે ઓવર ટેક કરી બાઈકચાલકને પછાડી દેતા બે ઘાયલ
વાંકાનેર : હાલ વાંકાનેરમાં રાતીદેવડી રોડ પર કારચાલકે ઓવર ટેક કરી આગળ જઈ કારને બ્રેક મારતા મોટર સાયકલમાં બેઠેલા બે વ્યક્તિઓને ઇજા થઇ હતી.
ગત તા. 19ના રોજ સાડા દસેક વાગ્યાના સુમારે...
મોરબી તાલુકાને લીલા દુષ્કાળ ગ્રસ્ત જાહેર કરવા સરપંચ એશો.ની માંગણી
મોરબી: તાજેતરમાં જીલ્લામાં મોરબી તાલુકામાં લીલો દુષ્કાળ જાહેર કરી ત્વરિત સહાય કરવા માટે મોરબી સરપંચ એસોસિએશન દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર પાઠવી લેખિત રજુઆત કરવામાં આવી હતી જો માંગણી ન સ્વીકારવામાં...