મોરબી જિલ્લામાં આજે ગુરુવારે 235 સ્થળોએ વેક્સિનેશન કેમ્પ
મોરબી: વધી રહેલા કોરોના સંક્રમણને અટકાવવા જિલ્લાભરમાં સઘન પ્રયત્નો થઇ રહ્યા છે. ઉપરાંત આરોગ્ય તંત્ર દ્વારા પૂરજોશમાં રસીકરણની કામગીરી થઇ રહી છે.ત્યારે આજે ગુરુવારે અલગ-અલગ 235 સ્થળોએ વેક્સિન આપવામાં આવશે.
જે અંતર્ગત...
મોરબીમાં વેપારીઓ એ દુકાનો ખોલી નાખતા પોલીસની કાર્યવાહી
ચા, પાન, સ્ટેશનરી, ઇલેક્ટ્રિક દુકાન અને પરોઠા હાઉસ સંચાલકે ધંધા શરૂ કરતા પોલીસની કાર્યવાહી
મોરબી : હાલ સમગ્ર રાજ્યમાં અધકચરા લોકડાઉનને કારણે રોજે-રોજનું કમાઈ ખાતો વર્ગ હોય કે પછી કારખાનેદાર હોય કે...
વાંકાનેરના સીટી સ્ટેશન રોડ પર જુગાર રમતા ત્રણ ઝડપાયા, ત્રણ ફરાર
વાંકાનેર સીટી પોલીસ ટીમ આજે પેટ્રોલિંગમાં હોય દરમિયાન સીટી સ્ટેશન રોડ પરથી જુગાર રમતા ત્રણને ઝડપી લઈને રોકડ રકમ જપ્ત કરી છે જયારે ત્રણ ઈસમો નાસી ગયા છે
વાંકાનેર સીટી પોલીસ ટીમને...
વાંકાનેર : માલઢોરના વાડાની વાડ ખસેડવા મામલે આધેડને ફડાકા ઝીંક્યા
વાંકાનેર : વાંકાનેર તાલુકાના રંગપર ગામે માલઢોરના વાડાની વાડ ખસેડવા મામલે આધેદને એક શખ્સે ગાળો આપી ફડાકા ઝીકીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આધેડે આ બનાવની ફરિયાદ નોંધાવતા વાંકાનેર તાલુકા...
મોરબી જિલ્લા પંચાયતની કારોબારીમાં રૂ.479.70 કરોડનું બજેટ મંજુર
35 જેટલી ગ્રામ પંચાયતના નવા બિલ્ડીંગના કામોને મંજૂરી : સિંચાઈ અધિકારી ગેરહાજર રહેતા કાર્યવાહીની લટકતી તલવાર : સમિતિના બે નામોમાં ફેરફાર થતા ડીડીઓને રજુઆત
મોરબી : મોરબી જિલ્લા પંચાયતની આજે મળેલી કારોબારી...