મોરબીમાં ત્રણ વર્ષની માસુમ બાળા પર દુષ્કર્મ : ફિટકાર
પાડોશમાં રહેતા ઢગાએ લાલચ આપીને હેવાનીયતભર્યું કૃત્ય આચર્યું
મોરબી : મોરબીમાં સભ્ય સમાજનું માથું શરમથી ઝૂકી જાય તેવી ધૃણાસ્પદ ઘટના બહાર આવી છે, સામાકાંઠા વિસ્તારમાં રહેતી ફૂલ જેવી માસુમ બાળકી ઉપર પડોશી...
વાવડીના પાટીયાથી નારણકા સુધી ડામર રોડ પેચવર્ક કરવા માંગણી
ચાર સરપંચોની કાર્યપાલક ઇજનેરને રજૂઆત
મોરબી : હાલ વાવડીના પાટીયાથી નારણકા સુધી ડામરપટી રોડ પેચવર્ક કરવા તેમજ ખાડા પડી ગયેલ રોડને તત્કાલ ધોરણે રીપેર કરવા ચાર ગ્રામપંચાયતોનાં સરપંચોએ મોરબીના માર્ગ અને મકાન...
મોરબી પાલિકા કર્મીઓને કલેકટરે તતડાવ્યા !!
મોરબી : હાલ ધણીધોરી વગરની મોરબી નગરપાલિકામાં ચાલતી લોલમલોલને કારણે લોકોની સામાન્ય સમસ્યા પણ ન ઉકેલવામાં આવતી હોવાની વ્યાપક ફરિયાદને પગલે શનિવારે ખુદ જિલ્લા કલેકટર કે.બી.ઝવેરીએ પાલિકાના તમામ સ્ટાફની મિટિંગ...
માળિયા : મચ્છુ કેનાલમાં પાણી છોડાતા માળીયાના ફગશિયા ગામે ખેતરો પાણીમાં ગરકાવ
ખેતરોમાં પાણી ભરાતા ઉભો મોલમાં નુકશાન થવાની ખેડૂતોએ ભીતિ દર્શાવી
માળીયા : માળીયાના ફગશીયા ગામે વગર વરસાદે ખેતરો પાણી-પાણી થઈ ગયા છે. મચ્છુ કેનાલમાંથી પાણી છોડાતા ફગશીયા ગામે આવેલા ખેતરો પાણીમાં ગરકાવ...
ટંકારા : સબીલ કમિટી દ્વારા મહોરમ નિમિત્તે ગરમ નાસ્તો, ઠંડા પીણાંનું વિતરણ
ટંકારા : “અબ્બાસ અલમંદાર સબીલ કમીટી” – અમરાપર દ્વારા મહોરમ નિમિત્તે રાહદારી અને બાળકો માટે દરરોજ સાજે ઠંડા પાણી, ગરમ અને સુકો નાસ્તો કરાવી ઈમામ હુસેનની કુરબાનીને યાદ કરવામાં આવી રહી છે.
મોહરમને...