વાંકાનેરમાં ચોર ટોળકી સક્રિય : હાઇવે પર મોટર રીવાઇડીંગ દુકાનના તાળા તૂટ્યા
પોલીસે ઘટનાસ્થળે દોડી જઈને રાબેતા મુજબ તપાસ હાથ ધરી
વાંકાનેર : વાંકાનેરમાં તસ્કરો સક્રિય થયા હોય તેમ ગત રાત્રીના સમયે વાંકાનેર નેશનલ હાઈવે પર લુહારની ભોજનશાળાની બાજુમાં આવેલ યકીન મોટર રીવાઇડીંગમાં ચોરીની...
હળવદમાં હડકાયા કુતરાનો આંતક : 23 જેટલા લોકોને બચકાં ભર્યા
ખાટલે મોટી ખોટ હળવદ હોસ્પિટલમાં હડકવા વિરોધી રસી ન હોય લોકોને સુરેન્દ્રનગર – મોરબી ખસેડાયા
મોરબી : તાજેતરમા હળવદ શહેરમાં દિવાળીના તહેવાર પૂર્વે જ હડકાયા કૂતરાએ આંતક મચાવી 23 લોકોને બચકાં ભરી...
માળીયા (મી.): મોટા દહીંસરામાં 1.27 લાખનો વિદેશી દારૂ ઝડપાયો
પોલીસ દ્વારા આરોપીઓને પકડવા તજવીજ હાથ ધરાઈ
માળીયા (મી.) : મોરબી જીલ્લા પોલીસ ટીમ દ્વારા માળિયા (મી.) તાલુકાના મોટા દહિસરા ગામેથી 1.27 લાખનો ઇંગ્લીશ દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. તે સ્થળે...
મોરબીમાં રિક્ષાચાલકોએ હડતાલ પાડવાનું મોકૂફ રાખ્યું
મોરબી : તાજેતરમા મોરબીમાં રિક્ષાચાલકોએ અંતે હડતાલ પાડવાનું મોકૂફ રાખ્યું છે. પોલીસે ટ્રાફિકમાં અડચણ થશે તેવી રિક્ષાઓ સામે જ કાર્યવાહી કરવાની ખાતરી આપતા મામલો થાળે પડ્યો હોવાનું રીક્ષા ચાલકો જણાવી...
મોરબી જિલ્લામાં આજે કોરોનાના નવા 78 કેસ નોંધાયા
મોરબી શહેરમાં હાઈએસ્ટ 45 કેસ નોંધાયા : જિલ્લામાં 18 દર્દીઓ સાજા થયા
મોરબી : મોરબી જિલ્લામાં આજે નવા 78 કેસ આવ્યા છે. જેમાં સૌથી વધુ મોરબી શહેરમાં 45 કેસ નોંધાયા છે.આ સાથે...


















