મોરબી: LCB ના દરોડામાં મોટા દહીંસરા ગામેથી 1428 બોટલ દારૂ ઝડપાયો
માળીયા (મી.) : મોરબી એલસીબને મળેલી હકીકતના આધારે માળીયા મી.ના મોટા દહીંસરા ગામે એક પડતર મકાનમાંથી અંગ્રેજી દારૂનો જથ્થો ઝડપી પાડી બે શખ્સોની શોધખોળ આદરી છે.
એલસીબી મોરબીના પૅરોલ ફર્લો સ્ક્વોડના પો.કોન્સ....
મોરબીના લખધીરપુર કેનાલમાંથી યુવાનનો મૃતદેહ મળી આવ્યો : પોલીસ તાપસ શરુ
મોરબીના લખધીરપુર કેનાલમાંથી આજે એક યુવાનનો મૃતદેહ મળી આવતા મોરબી પોલીસ અને ફાયર ટીમ દોડી ગઈ હતી અને બનાવની તપાસ ચલાવી હતી
બનાવની મળતી માહિતી મુજબ મોરબીના લખધીરપુર રોડ પરની કેનાલમાં યુવાનનો...
મોરબી તાલુકા સરપંચ એસો.ના પ્રમુખને હરાવી સરપંચ બનતો માત્ર 27 વર્ષે યુવાન
મોરબી : હાલ મોરબી જિલ્લામાં ગ્રામ પંચાયતના ચૂંટણી જંગમાં અનેક અપસેટ જોવા મળ્યા હતા જેમાં મોરબી તાલુકા સરપંચ એસોશિએશનના પ્રમુખને નવલોહીયા યુવાને હરાવી દેતા રાજકીય ખેરખાઓ પણ વિચારતા થયા છે.
મોરબી જિલ્લાની...
મોરબી રાજપુત કરણી સેના દ્વારા સર્કિટ હાઉસ ખાતે આજ રોજ મિટીંગ યોજાઈ
: શ્રી રાજપુત કરણી સેના ના મોરબી જિલ્લા પ્રમુખ શ્રી મનોજસિંહજી જાડેજા તાલુકા પ્રમુખ શ્રી જયદેવસિંહજી જાડેજા શહેર પ્રમુખ શ્રી અશોકસિંહજી ચુડાસમા ની અઘ્યક્ષ તા મા મોરબી સર્કિટ હાઉસ ખાતે...
મોરબીના પંચાસર ગામે 900 મણ એરંડાને આગ લગાવી દેવાનો બનાવ
ખેતીની જમીન વાવવા રાખનાર ખેડૂત ઉપર આભ તૂટી પડ્યું
મોરબી : હાલ મોરબી તાલુકાના પંચાસર ગામે ખેતીની જમીન વિઘોટી ચૂકવી ભાડે રાખી ખેતી કરતા શ્રમિક પરિવારના 60 વિઘા એરંડાના તૈયાર થયેલા પાકમાં...




















